________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 123 દશ કેડાછેડી સાગરોપમની એક ઉત્સર્પિણું અને તેટલા જ કાળની અવસર્પિણી કહેવાય છે. તેમાં એક એક ચૌવીસી (તીર્થંકર પરમાત્માઓની વીસી) થાય છે. આ રીતે અસંખ્ય કે અનંત ચોવીસી વીત્યા પછી એકેન્દ્રિય જીવને આગળ વધવાને અવસર પ્રાપ્ત થાય છે. યદ્યપિ બધાય જી ઉત્કૃષ્ટ આયુષ્ય બંધનવાળા હોતા નથી અથવા બધાયને તેવી સ્થિતિવાળા કર્મો બાંધવા જોઈએ તે નિયમ નથી. એકેન્દ્રિયાદિ જેની હત્યાના પ્રકારે : કેદા, પાવડ, લેઢાને જાડે સળીયે, હળ આદિવડે પૃથ્વી અને વનસ્પતિના જીની હત્યા થાય છે. બળતી અગ્નિમાં પાણી નાખવું તેને મર્દન કહે છે. ખાડા આદિ સ્થાને પાણી ભરાઈ ગયું હોય તેને સાવરણી (ઝાડુ) આદિથી બહાર કાઢવું તેને ભણ કહેવાય છે. કૂવા, તળાવ, ખાબોચીયા કે ટાંકા-ટાંકી આદિમાં પાણીને રેકી લેવું તેને રોધન કહેવામાં આવે છે. ઈત્યાદિ કાર્યો કરવાથી પાણીકાયના જીને દુઃખ થાય છે. અગ્નિ અને વાયુકાયનું હનન સ્વકાય શસ્ત્ર અને પરકાય શસ્ત્રથી થાય છે. છાણની અગ્નિ સાથે કેલસાની અગ્નિનું મિશ્રણ પરસ્પર સ્વકીય શા હેવાથી બંનેનું હનન થાય છે અને ધૂલ, રાખ તથા પાણી પરકાય શસ્ત્ર છે. વાયુમાં પણ પૂર્વ દિશાને વાયુ માટે પશ્ચિમ દિશાને વાયુ કાય ક્ષસ્ત્ર છે. અગ્નિવડે પાણી ગરમ કરવું અથવા કાચા પાણીમાં રાખેડી આદિ દ્રવ્ય નાખવા તે પાકાયના જીની હત્યા છે. આ પ્રમાણેના પ્રસંગમાં એકેન્દ્રિયાદિ જીની હત્યા–મારણ