________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 135 આના જવાબમાં મહર્ષિઓએ કહ્યું “અઢળક સેના ચાંદીની પાટે, હીરા, મોતી, તેમજ લાખો કરડેને વ્યાપાર કરતે હોય તે પણ યદી તે માનવ પિતાના કુટુમ્બી એને, સમાજને વિશ્વાસ મેળવી ન શકે તે તેનું જીવન કેવળ આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમય બનવા પામશે” અને તેમ થયું તે દુર્ગતિ તરફ જતાં તેને કેઈની શક્તિ પણ રેકી શકે તેમ નથી. અનુભવી આચાર્યદેવોએ તે ત્યાં સુધી સલાહ આપી છે કે માનવ ! એ માનવ ! યાદી તું બુદ્ધિશાળી હો તે મનુષ્ય જીવનમાં જ એક વાતને નિર્ણય કરી લેજે કે, “દુર્ગતિદાયક મૃષાવાદને ત્યાગ કરે ઠીક છે કે મુક્તિસુખ શાંતિ અને સમાધિદાયક સત્યવાદને ત્યાગ કરે ઠીક છે.” “ગં તમારે". (12) પરમસાહુગરહણિજ્જ –ઉત્કૃષ્ટતમ પદને પ્રાપ્ત થયેલા સાધુઓ, મુનિઓ, આચાર્યો, ગણધર અને તીર્થકર પરમાત્માઓએ પણ અસત્ય વચનને નિન્દનીય, મહા નિન્દનીય, કહ્યું છે. અનાદિ કાળથી સંસાર પરિભ્રમણમાં જીવાત્મા, માયાના મદમાં અંધ બનેલું હોવાથી સમ્યક્ત્વના પ્રકાશને મેળવી શક્યો નથી. પરંતુ સંસારના દુઃખને અનિચ્છાએ પણ ભેગવતાં જેમ જેમ અકામ નિર્જરા થતી જાય અને સન્માર્ગે આવવાની તૈયારી થાય ત્યારે આ જીવ સમ્યકત્વને મેળવવા માટે ભાગ્યશાળી બને છે. એટલે કે માયાના અંધકારમાંથી બહાર નીકળીને સત્યના પ્રકાશમાં પ્રવેશ કરે છે. અને તેમના જીવનમાંથી માયાના પાપે એક પછી એક વિદાય લેવા માંડે