________________ 140 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હું જાતિવિશેષના કારણે બીજાઓના સંડાને સાફ કરતાં જે પાપ લાગે છે તેના કરતાં જૂઠા બેલનારા વધારે પાપી હેવાથી તેમના રજકણથી અપવિત્ર બનેલી ભૂમિને શુદ્ધ કરવા માટે પાણી છાંટુ છું. સમજવું સરળ રહેશે કે અસત્ય ભાષણ મહાપાપ હેવાથી દુર્ગતિને દેનારૂં, તેને વધારનારૂં હેવાથી સર્વથા ત્યાજ્ય છે. (16) પુનર્ભવ કારણું -ભગવદ્ વચન છે કે, આ જીવે અનાદિ કાળના સંસારમાં, 84 લાખ નિમાંથી એક એક યોનિમાં અનંતીવાર જન્મ અને મરણો કર્યા છે, તે પણ સંસારને અંત આવ્યું નથી, અને જ્યાં સુધી જૂઠ બેલવાનું બંધ કરવામાં ન આવે ત્યાં સુધી તેને જન્માક્તર થયા વિના રહેશે નહિ. પ્રત્યેક ભવમાં જીવ એ જ છે, જે અત્યારે મનુષ્ય શરીર ધારણ કરીને બેઠો છે, તથા પિતાપિતાની કરણી અનુસારે તે તે કર્માનુસારે ત્રણાનુબંધ ચુકવવા માટે જુદા જૂદા શરીરે ધારણ કરવા પડે છે. પ્રત્યેક જીવ સાથે રાગાત્મક કે દ્વેષાત્મક સંબંધ બાંધવાને માટે ઘણું કારણમાંથી અસત્ય વ્યવહાર પણ મુખ્ય કારણ છે. જીવનભરમાં એક જ વાર જૂઠ બોલવાથી કે સાક્ષી દેવાથી વસુરાજા નરકમાં એટલા માટે ગયે છે કે, તેની સાક્ષીથી હજારો-લાખોની સંખ્યામાં બકરા, ઘેટાં, પાડા આદિ જાનવરે દેવીની સમક્ષ બલિદાને ચડ્યાં છે. તે સમયના સત્યુગની તે હિંસક પ્રથા આજે પણ યથાવત ચાલુ છે. અપ્રમાણભૂત માનવના અસત્ય વચનથી પણ ફ્લેશ, કંકાસ, લડાઈ આદિને તેફાને થઈ જતાં હોય છે, તે જેના