________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 131 હેય? કદાચ મિત્રી બંધાય તે પણ તે સ્વાર્થ પૂરતી જ રહેશે. માટે વૈર-વિરોધનું મૂળ કારણ અસત્ય ભાષણ છે. (6) રતિ-અરતિ, રાગ-દોસ-મણ સંક્લેિશ વિતરણ - સંસારની માયામાં લેભાન્ય, ક્રોધા, કામ અને સ્વાથબ્ધ બનેલા માનવેના જીવનમાં પ્રાયઃ કરી. 1. સંયમ, સદાચાર અને પ્રામાણિકતા પ્રત્યે અરતિ (નફરત) હોય છે. ' 2. અસંયમ, દુરાચાર, મિથ્યાચાર ઉપરાન્ત પિતાના જીવનમાં કે કુટુમ્બમાં ખાનદાનને ભ્રષ્ટ કરાવનારા દુર્ગણે પ્રત્યે રતિ (આસક્તિ) હોય છે. 3. આન્તર મનમાં, હૃદયમાં અને બુદ્ધિમાં પણ પૌદ્ગલિક પદાર્થોને રાગ હોય છે. 4. અને નહિં ગમતા ભજન, પાન, સ્પર્શ, દર્શન, શ્રવણ પ્રત્યે દ્વેષ હોય છે. પ. માનસિક જીવનમાં ક્યાંય સ્થિરતા દેતી નથી, તેમાં ભાવ મન જુદી જુદી જાતના સંકલેશેમાં રાચતું હોય છે. ઉપરના પાંચે કારણેના મૂળમાં મૃષાવાદને ચમત્કાર રહેલે હોય છે. કેમકે-...માયામાં મિથ્યાત્વરે પ્રાણી....” જીવાત્માને માયા તરફ લઈ જવામાં મિથ્યાત્વ જ મુખ્ય સહાયક છે, જેના કારણે જીવાત્માનાં ગુપ્ત મનમાંથી રતિઅરતિ-રાગ-દ્વેષ અને મનની સંલિષ્ટતા મટતી નથી, ઓછી થતી નથી. તેવી પરિસ્થિતિમાં મૃષાવાદની હાજરી કેઈ કાલે નકારી શકાતી નથી.