________________ 46 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પછી ચાહે તે પુત્રલેભ, ધનલેભ, માન-પ્રતિષ્ઠાભ, પુસ્તકલેભ, શિષ્યલેભ આદિ હોય તેનાથી પાપને જ સંચય થશે. કેમકે અપવાદ સિવાય કોઈ પણ પદાર્થ કેઈને પણ અનાયાસે મળતું નથી, તેથી ઈચ્છી વસ્તુને મેળવવાને માટે આંતરિક લેશ્યાઓમાં ફેરફાર થયા વિના રહેવાનું નથી. ૨૧છવિ છેદ –પિતાના શરીરના કેઈ પણ ભાગને કપાવવાનું કે છેદાવવાનું કેઈને પણ ગમતું નથી. પરંતુ લેભ કે શૃંગાર રસના શેખીન બનેલા પિતાના આશ્રિત રહેલા બળદ, ગાય, ઘોડા તેમજ નાની ઉમ્રના બાળકે કે બાલિકાઓના નાક, કાન છેદાવી નાખે છે તે સમયે આપણે સૌ પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે તે બાલુડાઓ રેયા વિના રહેતા નથી. ખસી (નપુંસક–જનનેન્દ્રિય છેદ) કરતાં બળદેને જોયા પછી ખબર પડશે કે આ પાપકર્મ કેટલું બધું ભયંકર છે. તેથી આ કર્મને પ્રાણઘાતક, દુખેત્પાદક કહેવામાં આવ્યું છે. પફ, પાઉડર, લિપસ્ટીક, ને તથા અમુક પ્રકારના સાબુઓમાં પડતી ચરબીને જાનવરેના શરીરમાંથી કઈ રીતે કાઢવામાં આવે છે? તે જોયા પછી જ આસન્ન ભવ્યતા અને અહિંસા ધર્મને રાગ હશે તે શરીર પ્રસાધનના તે પદાર્થો સૌથી પહેલા ત્યાગ કરવામાં આવશે. રાગ કે દ્વેષમાં આવીને સ્વકીય અને પરકીય શરીરના પર્યાયને હાનિ પહોંચાડવી તેમના આત્માને દુઃખ આપવું અથવા કષાય લેશ કરે કે કરાવ જવ વધ જ છે. માટે પ્રયત્નપૂર્વક તેને ત્યાગવાને પ્રયત્ન કરે.