________________ 108 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને ચાબુક પર ચાબુક તથા લેખંડની કીલવાળી લાકડી તેમના શરીરમાં ઘૂસી દે છે. આ પ્રમાણે પરમાધામીઓથી અતિ ત્રાસને ભેગવતાં નારકે દુઃખના માર્યા રીબાઈ રહ્યાં છે. થડા સમયને માટે તે દેવે જ્યારે બીજા માર્ગે ચાલ્યા જાય છે, ત્યારે નારકના જી પરસ્પર લડવા માટે તૈયાર થઈ જાય છે. વૈકિય લબ્ધિના માલિક હોવાથી પિતાના શરીરનું રૂપાંતર કરી બીજા નારા સાથે લડે છે, ઝગડે છે અને પાપકર્મોનું પ્રાચુર્ય હેવાથી દેખતાં દેખતાં તેઓ લેહીલુહાણ થઈ જાય છે. લડવા માટે તેમની પાસે શસ્ત્રો ક્યા ક્યા છે? મગદલ (લાકડાની કે લેખંડની ગર) ભુસંડી, કરવત, ત્રિશુલ, હળ, ગદા, સાંબેલું, ગાડાના પૈડાના આકારવાળું ચક્ર, ભાલ, ગુરજર, લખંડના કાંટાવાળું શસ્ત્ર, લાકડી, ફણ, બરછી, ઘણ, ઢાલ, તીક્ષ્ણ ધારની તલવાર, બાણ, વાંસલે, કુહાડે, આદિ ચમકદાર ધારવાળા તથા બીજા પણ શસ્ત્રોવડે તે નારક જીવો પરસ્પર લડે છે, પરમાધામીએ લડાવે છે અને લડવાવાળાને મદદ કરે છે. તથા પરસ્પર લડીને એક બીજાના ચીરાઈ ગયેલા શરીરના અંગોમાં પરમાધામીએ ક્ષાર દ્રવ્ય નાખે છે. માટે દીન હીન બનેલા નારકે નરકભૂમિ પર બેભાન બનીને નીચે ઢળી પડે છે. ભૂખ, તરસ, થાક અને મારના કારણે અત્યન્ત વ્યાકુળ બનેલા તેમનાં શરીર, મુખ, આંખના ડોળા વગેરે શરીરના અવય સર્વથા અદર્શનીય બની જાય છે. આવી પરિસ્થિતિમાં તે અસુરે દ્વારા વિદુર્વેલા કૂતરા, શિયાળ, કાગડા, બિલાડા, દીપડા, અષ્ટાપદ,