________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 119 જાનવરેનાં શરીરમાં ચરબી વધારે હોવાથી તેમના ચારે પગ બાંધીને, ઉંધા લટકાવીને, નીચે જોરદાર અગ્નિ પેટાવવામાં આવે છે, તેમાં જેમ જેમ જાનવરો સેકાતા જાય તેમ તેમ તેમના શરીરમાંથી ચરબી કાઢવામાં આવે છે, તેને ઉપગ શામાં થાય છે? તે જાણવું છે?— ખાવાનું ઘી (વૃત) પિપરમેંટ, ચોકલેટ, બિસ્કુટ આદિ રોજના ખવાતાં પદાર્થોમાં તથા ધેવા અને સ્નાનના સાબુઓમાં, ને, પાવડર, કીમ, લિપસ્ટીક આદિમાં તેને ઉપાય થાય છે. ગાય, બળદ આદિને એક લાઈનમાં ઊભા રાખી તેમને લીલા ઘાસની લાલચ આપી વિશ્વાસમાં લીધા પછી, રાક્ષસ કરતાં પણ મહા ભયંકર મશીન તે બિચારા મુંગા પ્રાણીઓની ગરદન પર પડતાં જ પરમાત્માના વિશ્વાસે જીવનારા, જેમનાં શરીરમાં 33 કરોડ દેને વાસ છે. કૃષ્ણ પરમાત્માને પ્રાણ કરતાં પણ પ્યારા છે અને મહાવીરસ્વામીએ જેમનાં પર દયાદષ્ટિ દાખવેલી છે, તે પશુઓ તરફડતાં તરફડતાં છેલ્લા શ્વાસની સ્ટેજ પર પહોંચી જાય છે. તે સમયે મશીન દ્વારા તેમના ચામડા ઉતારી લેવામાં આવે છે, કેમકે–જીવતાં ઢોરના ચામડા નરમ હોવાથી તેને ઉપગ હેન્ડબેગ, ઘડિયાળના કે ટેપીના પટ્ટા, બેડ બિસ્તર, મનીબેગ, ઉપરાંત બ્લાઉઝ, જાકેટ આદિના કામમાં આવે છે, વધારે પડતાં નરમ ચામડામાં ગર્ભવતી ગાયના વાછરડાનું ચર્મ તથા બુટ ચંપલ આદિમાં પણ આને ઉપયોગ થાય છે. આ પ્રમાણે જળચર, મગરમચ્છ, મેટા માછલા, નાના માછલા, કાચબા, દેડકા આદિ તથા