________________ 120 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બિચારા પંખીઓની નિર્દય હત્યાઓને જોયા પછી કે જાણ્યા પછી કોઈને પણ કહેવાની હિમ્મત થશે કે, આ ભારત દેશ, મહાવીર સ્વામી, કૃષ્ણ મહારાજ, રામચન્દ્ર ભગવાન કે ગાંધી બાપાને છે કે - अन्तक्तिा : बहिश वा: सभांमध्ये च वैष्णवाः / नानारूपधरा: कोलाः विचरन्ति महीतले / / આન્તર-હૈયામાં શાક્ત (માંસ, મદિરા, મુદ્રા, મૈથુન અને મત્સ્ય આદિ પાંચ પ્રકારના ભક્તો), બહારની દુનિયામાં “શિવ, શિવ, હર, હર, મહાદેવના મણકા ગણનારા અને અહિંસાના મેળાવડામાં કે સત્યેની સભામાં વૈષ્ણવ કહેનારા, આ રૂપ જુદા જુદા વેષને ધારણ કરનારા કૌલેને આ દેશ છે. ચતુરિન્દ્રિય જીની હત્યા - - કણેન્દ્રિય વિનાના છે, જેમને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય નામે ચાર ઈન્દ્રિયે છે તે ચતુરિન્દ્રિય જીવ કહેવાય છે. ભમરા (પીળા, કાળા) ભમરી, મચ્છર, ડાંસ આદિ છે જેમની બે લાખ પ્રમાણ જાતિઓ છે, તેમને ડી. ડી. ટી. જેવા જતુન ઔષધે દ્વારા, મનુષ્ય જાતિને માનવે પિતાની સુખાકારી માટે મારી નાખે છે. મધપુડા જ્યાં હોય ત્યાં વાઘરી વગેરે ધૂમાડાના પ્રયોગથી જેમાં હજારે, લાખે માખીઓ, ભમરા, ભમરીઓ અને તેમના ઈંડાઓને વિના મતે મય વિના છુટકો નથી. . . .