________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 117 તથા સેકેલા માંસના લાલચુઓના કારણે અગ્નિમાં જેટલીની માફક રંધાવાનું કે અંગેના ટુકડે ટુકડા કરાવવાનું તેમના ભાગ્યમાં લખાયેલું છે, હળ કે ગાડામાં જોતરાઈ જવાના કારણે પિતાના સાથીદારો સાથેથી છુટા રહેવાનું, અગ્નિમાં તપાવેલા તીખા સળીયાથી વિધાવાનું, બળજબરીથી કે ઘાસ પાણીના પ્રલેભન આપીને પિતાનું દૂધ બીજાને દઈ લેવા દેવું પડે છે, ગળામાં લાકડું નખાવવાનું, કાદવ ભરેલા માર્ગથી પસાર થવાનું, પર્વતેથી પડી જવાનું દાવાગ્નિમાં બળી મરવાનું વગેરે દુઃખે તિર્યંને ભેગવવા પડે છે. વિષયવાસના, કષાયભાવનામાં સારી રીતે બગાડી દીધેલા મનુષ્યભવને ત્યાગ કરી નરક ભૂમિમાં ગયેલે આ જીવાત્મા ત્યાં અસહ્ય, અશ્રાવ્ય યાતનાઓને ભેગવી લીધા પછી તથા નપુંસકવેદ તથા નપુંસક શરીરમાં પલ્યોપમ કે સાગરોપમેની લાંબી યાત્રા પૂર્ણ કરી શેષ રહેલા નિકાચિત કર્મોને તથા તિર્યંચ છ સાથે ભેગવિલાસાદિ કર્મો, વિધ્ય કે વધક કર્મોને ભેગવવાને માટે તથા કર્કશતમ અસાતવેદનીય કર્મ તથા કર્મજન્ય દુઃખને ભેગવવાને માટે તિર્યંચ અવતાર ધારણ કર્યા વિના છુટકે નથી. તિર્યંચ અવતારની ફળશ્રુતિ:-. પહેલા કહેવાયું છે કે સ્થળચર, જળચર અને ખેચર તિર્યએ ત્રણ પ્રકારના છે. જે દુબુદ્ધિ, અવિવેક અને અજ્ઞાનને માલિકે તથા જીભ ઈન્દ્રિયના ગુલામ માનવાને માટે ભેગ્ય