________________ 116 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેમકે માંસ, લેહી, ચામડી, સિંગડાઓના લેનાર વાઘરી, કેળી, ઠાકરડા વગેરે ઘણું હિંસક સ્વભાવના માણસો તીરકામઠા, બંદુક અને શિકારી કૂતરાઓને લઈને જંગલમાં રખડતા જ હોય છે. ભયંકર અગ્નિમાં લાલ સુરખ કરેલા દાતરડાવડે ડામને ભયંકર ત્રાસ, ચાલતાં ચાલતાં ખાડામાં પડી જવાનું, ત્યાં હાડકા તૂટે-ભાંગે તેવા જીવલેણ દર્દી પણ તેમને ભેગવવાના હોય છે, નાકમાં ચામડાની દોરી, કે મેઢામાં લગામ ગમે ત્યારે પણ પડી જવાને ભય, હળ તથા ગાડામાં ન છૂટકે જોડાવું પડે છે. કાન ફડાવવા તથા શરીરના અવયને કપાવવાનું પણ તેમના ભાગ્યમાં લખાયેલું છે. ચાબુકની તથા “અગ્રભાગમાં લેખંડની ખીલી નાખેલી લાકડીને” માર ખાવું પડે છે, ઈત્યાદિ દુઓને ભેગવતાં તે તિર્યએ પિતાનું પરાધીન તથા અક્ષક જીવન નિરૂપાયે પૂર્ણ કરે છે. તેમનાં ભાગ્યમાં કૌટુમ્બિક જીવનને અભાવ હેવાથી, ગાય પિતાના સંતાનને તથા દેરડીથી બંધાયેલે વાછરડે પિતાની માવડીને ટગર ટગર જોઈને આંખમાંથી આંસુ અને મેઢામાંથી નિસાસા નાખે છે. શેક-સંતાપના માર્યા દુઃખી જીવન પસાર કરે છે. નાક તથા મેઢામાં દેરડા અને લગામ પડેલી હોવાથી તે પશુઓ હેરાન છે, શત્રુભય, અગ્નિભય, તથા વિષભયથી હંમેશા ભયગ્રસ્ત રહે છે. અને અવસર આવ્યું તરફડતાં તરફડતાં મરી પણ જાય છે. ડોક અને સિંગ કારણવશ વાંકા બની જતાં તેમને અસહ્ય પીડા ભોગવવી પડે છે, ચરબી