________________ 112 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગત ભવેમાં ભયંકમાં ભયંકર પાપકર્મો, શરાબપાન, વેશ્યા કે પરસ્ત્રીગમન વગેરે કર્મો કર્યા હશે. તે સિવાય આટલી બધી અસહ્ય વેદના ન થાય, તેમ વિચારતે અને અરિહંત પરમા ભાઓના ધર્મની સુલભતા છતાં પણ સંસારની માયા મને ઘણું જ પ્યારી લાગેલી હતી, તેના કારણે પાપકર્મો કર્યા, વધાર્યા અને છેવટે નરકભૂમિને અતિથિ બન્ય.” આ પ્રમાણેના વિચાર કરતાં અને સાથે સાથે પાપની આલેચના કરતાં તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. નરકગતિને જીવ તિર્યંચ નિમાં આવે છે? જીવ માત્ર અધ્યવસાયે, લેય એ અને કષાયને વશવતી બની, જેવી રીતના, જેટલા પ્રમાણમાં, કર્મોને બાંધે છે; માટે તેમને ઉદય પણ તેવી રીતે જ થાય છે. કેટલાક પાપકર્મો, આર, સમાર, કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા અને કાપિત લેડ્યામાં કરવામાં આવે છે. તેના ફળે પણ અનેક ભામાં ભેગવવાનાં રહે છે. મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે કે હેય વિપાકે દશગણે, એકવાર કીધું કમ; શત સહસ કેડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ. રે પ્રાણી જિનવાણ ધરે ચિત્ત. " ભાવાર્થ-હિંસકવૃત્તિ, ભાષા, વ્યાપાર, વ્યવહારના કારણે અતીવ ચિકણું બાંધેલા કર્મો કોઈક જીવને સે વાર, હજાર વાર, કરોડ વાર ભેગવવાનો સમય આવે છે. જેમકે અમુક