________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 111 (B) જૈનધર્મની પ્રાપ્તિ થયા પછી પણ શ્રાવકના વેષમાં જૈનત્વની આરાધના થઈ નથી અને અર્થ અને કામ પુરૂષાર્થ પ્રત્યે મેહાંધ બનીને અગણિત પાપના માર્ગે આગળ વધે. (C) અરિહે તેની પૂજામાં, મહાપૂજામાં, મહેન્સમાં, સામાયિકાદિ વ્રતમાં અતિચારેને ખ્યાલ રાખી શક્યો નથી. ફળસ્વરૂપે સિદ્ધ, આચાર્ય, સ્થાપના અને છેવટે પિતાના આત્માની જ વિરાધના વધારતે ગયે. નરકભૂમિમાં જાતિસ્મરણ જ્ઞાન થતાં ઉપરની કે બીજા પ્રકારે કરેલી વિરાધનાઓની સ્મૃતિ થતાં જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. (2) ધર્મશ્રવણથી : યદ્યપિ નરકભૂમિમાં ઋષિઓ-મહર્ષિએઔદારિક શરીરે જઈ શકતાં નથી, પરંતુ પૂર્વભવના ધાર્મિક બધુઓ જે દેવકમાં ગયેલા છે, તેઓ બધુ-મિત્ર કે ધર્મનેહને ખ્યાલમાં રાખીને ત્યાં આવે છે અને ધર્મને બેધ ઉપરાન્ત ગયા ભવની સ્મૃતિ કરાવે છે, તેમ થતાં તે નારકને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. (3) વેદનાનુભવ - - - યદ્યપિ પ્રત્યેક નારકને વેદનાને અનુભવ સામાન્ય હોય છે, તેમ છતાં અમુક પ્રકારની ક્ષેત્ર વેદના, પારસ્પરિક વેદના, કે સમાતીત પરમાધામી કૃત વેદનાને અનુભવ કરતાં નારકને ઉપગ મૂકવાની ઈચ્છા થાય છે કે, “કકસ મારા જીવે