________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 53 મનના ગુલામને માટે પાપના દ્વારે સર્વથા અને સર્વદા ઉદ્દઘાટિત હોય છે, પરંતુ વિશિષ્ટતમ પુરૂષાર્થના માલિક પિતાના અદમ્ય ઉત્સાહ વડે જ્યારે સંયમ તરફ પ્રસ્થાન કરે છે, ત્યારે તેમની ઈન્દ્રિ અને મન પણ સંયમિત થતાં સર્વાશે કે અપશે પણ પપદ્વાર બંધ થાય છે. - ( 3 ) gવાર થાવાન નિવૃત્ત થનઃ (ઉત્તરા. 114) (4) સથTયુરતઃ (આચા. 322) જીવ માત્રને જ્ઞાન તથા અજ્ઞાનના વિષયમાં ઉપગની માત્ર તારતમ્યથી વધારે કે ઓછી રહેલી જ હોય છે. કેમકે “કાયોજવર ગીવીં ક્ષણ” જીવનું લક્ષણ જ ઉપગ છે. જ્યાં સુધી જીવને મિથ્યાદર્શન વર્તતું હોય છે, તે સમયે તેનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપે હેવાથી તેને ઉપગ અજ્ઞાનમાં હોય છે. માટે જ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહની માયામાં મન, બુદ્ધિ, ઈન્દ્રિય અને આત્મા પણ મશગુલ બનીને તે તે પાંપના કાર્યોમાંથી છુટકારો મેળવી શક્તા નથી. પરંતુ કોઈક શુભ ઘડીએ જ્યારે તેને સમ્યગદર્શનની ત. પ્રાપ્ત થાય છે ત્યારે તેનું અજ્ઞાન જ્ઞાનરૂપે પરિણત થતાં તે પિતાના જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં ઉપયોગવંત થાય છે અને પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીના હનન, મારણ, તાડન અને તર્જનરૂપ હિંસક કાર્યોથી યથાશક્ય પિતાને બચાવી લે છે, આ કારણે જીવમાત્રનું રક્ષણ કરવું સંયમ છે.