________________ 60 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે બળદને માર્યા પછી તેઓનું ચામડું, માંસ, લેહી, હાડકા, શિંગડા, ચરબી વગેરે પદાર્થો કરોડો રૂપીયાઓનું હુંડિયામણ કમાવીને આપે છે તે આપણે સામયિક પત્ર દ્વારા જાણીએ છીએ. આ પ્રમાણે ગાય આદિ બીજા જાનવરના મૃત્યુ પછી તેમની કઈ કઈ વસ્તુઓ કયા કર્યા કામમાં આવે છે તે જાણવાનો પ્રયાસ કરીએ. પણ આ જીવ માત્રનું શરીર રસ, લેહી, માંસ, મેદ, હાડ, મજજો અને શુક, આ સાત ધાતુઓને આધારે ટકી રહ્યું છે. પ્રાણી જે કંઈ ખેરાક ખાય છે તેનું ક્રમશઃ માતે ધાતુઓમાં પરિણમન થાય છે. જેનાથી પિતાના આયુષ્યકર્મની છેલી સીમા સુધી તેઓ પિતાના પરિવાર સાથે સુખપૂર્વક રહેવા પામે છે. અનિષ્ટ કર્મોને વિપાકરૂપે વિષ્ટાને કીડે ભલે વિષ્ટામાં રહેતા હોય તે પણ તેને તેમાં જે સુખ છે. આ રીતે બીજા પશુએ કે પંખીઓને માટે જાણવું. - 84 લાખ જવાનિના જેમાં મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. પરંતુ તે જ્યારે દુબુદ્ધિ, ઈન્દ્રિય ગુલામ, મેહમાયામાં બેભાન અને બેમર્યાદ બને છે ત્યારે તેની બધી શક્તિઓ, જ્ઞાન-વિજ્ઞાન, ચતુરાઈચાલાકી, વસ્તૃત્વ, વ્યક્તિત્વ કે કવિત્વ આદિની પંડિતાઈ પણ પરજીની હત્યા માટે તથા તેમના સાતે ધાતુઓના વિકય દ્વારા લાખોપતિ બનવાના કામે આવે છે. પશુ-પંખીના શરીરના ક્યા ક્યા અંગે ક્યા દેશમાં વધારે ખપશે તે માટે ટપાલ, તાર અને છેવટે દેશદેશાન્તરમાં જઈને પણ તે તે વસ્તુઓને નિયતિ કરવાને