________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 87 ટ્રેઈન મુસાફરી કરનારા દયા અને વિવેકધર્મ વિનાના માનો સળગતી બીડીને બુઝવ્યા વિના જ ડબ્બામાંથી ફેંકી દે છે. ફળ સ્વરૂપે ટ્રેઈનના પાટાની આસપાસ રહેલા ઘાસમાં લાગેલી આગમાં કીડીઓ, મ કેડાઓ, ઉધઈ વગેરેના છ મરી જાય છે. સૂત્રકાર સુધર્માદવામીજી ફરમાવે છે કે-ઉપર લખ્યા પ્રમાણે નિર્દયી, ઘાતકી માણસે વિના પ્રજને જીવહત્યા કરનારા હોય છે. આર્ય અને અનાર્યરૂપે માનવજાત બે પ્રકારની છે. જે જીવાત્માઓએ, અસંખ્યાત કે સંખ્યાત માનવો તથા પશુ કે પક્ષીની સૃષ્ટિ સાથે ગાઢ રાગ અને દ્વેષને લઈ ભયંકરમાં ભયંકર હિંસકવૃત્તિ પૂર્વકને વ્યવહાર કર્યો હોય, તેઓ પિતાના પાપને ભેગવવા માટે અનાર્ય દેશ, અનાર્ય જાતિ, અનાર્ય ખાનદાનના માતા-પિતા, કુટુંબ કબીલા ઉપરાંત અનાર્ય ભાષા તથા અનાર્ય આહાર પણ જે દેશમાં, પ્રદેશમાં કે કુટુંબમાં વર્તતાં હોય તેમને ત્યાં જન્મ લેતા કેઈ અટકાવી શકે તેમ નથી. જ્યાં પૂર્વ ભવય હિંસાદિ પાપના ફળરૂપે, પાપી પેટને ભરવા માટે, કુટુંબના પિષણ માટે સખ્ત મજદુરી કરવાની રહે છે જ્યારે તે ન મળે ત્યારે ભૂખે મરીને તથા ઠંડીનાં દિવસમાં ધ્રુજારીપૂર્વક સમય પસાર કરે છે, ભયંકર ગરમીમાં હેરાન પરેશાન થાય છે. બીજા નિર્દોષ વ્યવહાર કે મજદુરી તેમનાં ભાગ્યમાં ન હોવાથી ફરીથી પર જીની હત્યા, દુરાચાર, શરાબપાન કે પરસ્ત્રીગમન આદિ પાપાચારે સેવવાની ફરજ પડે છે. ગયા ભવના પાપાચાર