________________ 86 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બંસી–એક છેઠે લેખંડના આંકડીયાવાળી દેરી બાંધેલી લાકડી તેમાં લેટની ગેળી ભરાવી દે છે પછી તેને પાણીમાં નાખે છે. લેટની ગેળીના લેભે માછલી ત્યાં આવે છે અને તેનું ભક્ષણ કરતાં જ આંકડી તેના ગળામાં ભરાઈ જતાં તેને મરવા સિવાય બીજો માર્ગ રહેતું નથી. - ચિરલક-જૂદી જૂદી જાતના પક્ષીઓને પકડીને અથવા મારીને કરડીઆમાં નાખે છે. તે ઉપરાંત હરિકેશ, ચાંડાલ, તેમના સેવક, કિરાતે, વ્યા તથા મધ લેવા માટે તેમાં રહેલી માખીઓને મારનારા તથા સામાન્ય તળાવ, મેટા તળાવ, વાવ, ખાબેચીયા આદિમાં રહેલા માછલાઓને પકડવા માટે સૌથી પહેલા મશીન, કેશ, રેટ આદિથી તેમાં રહેલા પાણીને બહાર કાઢી લે છે. પછી તેમાં રહેલા જળજંતુઓને પકડનારા, ગામમાં કે શહેરમાં રહેનારા કૂતરાઓને ભંગીઓ પાસે પકડાવીને વિષના લાડવાએથી તેમને મારનારો-મરાવનારા, રાજતંત્ર કે મ્યુનિ. સિપાલિટીના અધિનાયક, અથવા ગામની ગલીના નાકે વિષમિશ્રિત લાડવા મૂકવામાં આવે છે. બિચારા નિઃસહાય જાનવર ખાવાના લેભે ત્યાં આવે છે, ખાય છે અને તરફડતાં તરફડતાં મતના ઘાટે ઉતરે છે. જે જંગલમાં પુષ્કળ ઘાસ હોય છે તેમાં આગ લગાડનારાઓ દ્વારા લાખ કરોડની સંખ્યામાં રહેલા વનસ્પતિકાવિક છે અને તેમાં આશ્રયે રહેનારા પંચેન્દ્રિય છે, કેટલાય સાપેળીયાએ, હરણીયાએ આદિ જાનવરો વિના મેતે રીબાના રીબાતા મરી નૅચ છે. અથવા