________________ 96 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (1) દેવ અને નારકને જન્મ ઔપપાતિક છે, એટલે કે જ્યાં જન્મ લેવાને છે ત્યાં દેવશય્યા કે કુંભીપાકમાં પિતાની મેળે જ જન્મ ધારણ કરે છે. અન્તર્મુહૂર્તમાં પર્યાપ્તિઓ પૂર્ણ થયે શરીરધારી બની જાય છે. તેમને માંસ, લેહી, ચરબી, હાડ વગેરે હતા નથી. (2) તીર્થંકર પરમાત્માઓથી લઈ ચક્રવર્તી, વાસુદેવ, સામાન્ય મનુષ્ય અને તિર્યચને માતાની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરવું પડે છે. જ્યાં માતા-પિતાનું શણિત અને શુકનું ભજન કરી શરીરાદિ પર્યાપ્ત નામકર્મ શરીર બનાવી દે છે, તે ગર્ભ જ કહેવાય છે. (3) માતા-પિતાના સોગ વિના જ જન્મ લેવાના નિમિત્તો મળતાં જ આ છે જન્મે છે તે સંમૂર્ણિમ કહેવાય છે. જે નપુંસક વેદ અને લિંગના માલિક અને મન વિનાના હોય છે. પ્રસ્તુત પ્રકરણ નરક અને નારકે માટેનું હોવાથી સાતે નરકની સાતે ભૂમિઓમાં જુદા જુદા પ્રસ્તર (પાથડા) હોય છે. તેમાં જૂદા જૂદા નરકાવાસે છે, તેમાં લોખંડના મેટા ઘડા હોય છે. જે મોટા પેટના અને સાંકડા મેઢાના હોય છે. જન્મ લેનારે નારક જીવ પિતાપિતાના કુંભીપાક(ઘડા)માં જન્મે છે, તે સમયે પરમાધામી અસુર દેવેનું પ-૧૦ નું છું ત્યાં આવે છે અને અમુક કુંભીપાકમાં જીવ આવ્યા જાણીને, તાળીઓ પાડતાં, હસતાં, કૂદતાં, ખી–ખી અવાજે