________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 1 અને કદાચ જેવાય તે પણ જીવહત્યા કેઈ કાળે પણ ધર્મ હોઈ શકે નહિ તે સર્વથા નિર્વિવાદ સત્ય છે. “સરવે નવા fa ફુરિત નીfa૩” કીડા, મકડાથી લઈને ઈન્દ્રો સુધીના જી પણ જીવતા રહેવાની ઈચ્છાવાળા છે, મરવું કેઈને પણ પસંદ નથી, તે પછી પર જીવોને મારવારૂપ હત્યાથી તેના કડવા ફળે ભવભવાન્તરમાં ભેગવ્યા વિના શી રીતે ચાલશે? કેમકે– મરનાર જીવ ભલે પરવશ રહ્યો તે પણ મારનારને શાપ દીધા વિના રહેવાનું નથી, જે આવનારા ભમાં ભેગવવાના જ રહેશે. 84, લાખ જીવાયેનિન સંસારમાં સદ્ગતિ અને દુર્ગતિ નામની બે ગતિએ તમામ ધર્મ સૂત્રકારને મંજુર છે જે પદય વડે મળતાં ભૌતિક પદાર્થો વડે સુખ અને દુઃખથી પરિપૂર્ણ છે. કિલષ્ટ, ક્લિષ્ટતર કે કિલષ્ટતમ આશયથી જે પાપ, વેર વિરોધ કર્યા છે તેવા જ ફળે તેને મળવાના રહેશે. જેમકે-અન્યાયપૂર્ણ વ્યાપાર, જૂઠી સાક્ષી, બેટા દસ્તાવેજો, પરસ્ત્રીગમન, શરાબપાન આદિ અર્થ અને કામ પુરૂષાર્થમાં જીદગી ખપાવી દેવાવાળાને હજારો-લાખે-કરોડ કે તેના કરતાં પણ વધારે પ્રાણીઓ સાથે અતિ નિકાચિત વૈર-વિરોધના કર્મો બાંધેલ હેવાથી તે કર્મો ક્યાં ભેગવવા? માટે તમામ ધર્મશાસ્ત્રકારોએ નરક અને નારકનું વર્ણન કર્યું છે. ભાગવતમાં પણ નરક ગતિને દુઃખનું વર્ણન કંપારી કરાવે તેવું છે. બીજાએ દોઝખ શબ્દ કહ્યો. શબ્દ જુદા છે, અર્થ એક જ છે કે-નરક ભૂમિએ સાતની સંખ્યામાં સદૈવ