________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 91 (6) સરિણામ મઢવૃદ્ધિાતુવિજ્ઞાન-અકુશલ અધ્યવસાયથી ઘેરાયેલા મન્દબુદ્ધિના માલિકને એકેન્દ્રિયાદિ જેની સત્તા( વિદ્યમાનતા)ને ખ્યાલ પણ આવી શકત નથી. કેમકે–તેમનાં જીવનમાં તત્વ કે અતત્વને વિવેક જાગૃત હેતું નથી. તેમ બધાય જી મારા આત્મતુલ્ય છે તેવી સબુદ્ધિ હોતી નથી અથવા હિંસા-હત્યા કરવાથી મને તિર્યંચ કે નરક ગતિના દુઃખ ભોગવવા પડશે કે મારો આત્મા તે તે સ્થાનમાં જન્મ લેશે, તેવા પ્રકારનું સમ્યજ્ઞાન તેમને હોતું નથી, તેથી આ બિચારા હીન-દીન જીવોની રક્ષા માટે તેમને કાળજી ક્યાંથી હોય ? (7) gઢવીજ પુરવીનંતી :-અબુદ્ધ, અવિવેકી અને હિંસાના પરિણામવાળા જીવોને પૃથ્વીકાયના આશ્રયે રહેનારા અળસીયા, આદિ છે કે સાવ બારિક શરીરવાળા સૂક્ષમ છે જે ત્રસકાયિક છે, તેને ખ્યાલ તેમને ન આવતે હેવાના કારણે હળવડે, કેદાળવડે, પાવડાવડે, લેખંડના કે લાકડાના ટૂકડાવડે પૃથ્વીકાયનું હનન કરતા તેના પેટાળમાં રહેનારા બીજા ત્રસ જીની હત્યાના પણ તેઓ ભાગીદાર બન્યા વિના રહેતાં નથી. અપકાય છે અને પાછુના આશ્રયે રહેનારા દેડકા, માછલા વગેરે હજારો લાખ ત્રસ જેની, અગ્નિકાય અને તેના આશ્રયે રહેનારા ત્રસ જીવોની, વાયુકાય અને તેના આશ્રયે રહેનારા ત્રસ જીની હત્યા પણ થાય છે. વનસ્પતિ–ભાજી, શાક, ફળ, પાંદડા, ડાળ, મેટી ડાળ, મૂળીયા આદિ વનસ્પતિકાયિક જીની તથા તેને આશ્રયે