________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 81 ઉપર પ્રમાણે વેદ અને સ્મૃતિઓમાં જેનું બલિદાન, તેમનું હવન વગેરે પ્રતિપાદિત હોવાથી તેમના અનુયાયીઓ આજે પણ જૂદા જૂદા પ્રકારે જીવહત્યા કરે છે ( 2) જીવનને માટે -જીવનને, શરીરની ચામડીને, ચહેરાને, આંખેને હોઠને, નખને, સુન્દર મનમેહક, તથા બીજાએ ને પસંદ પડે તેવી રીતે આકર્ષક બનાવવાને માટે તથા તેને ટકાવવા માટે અથવા તેને દિનપ્રતિદિન વધારવાને માટે, જીવતાં ઢેરેને મારી તેમના મુલાયમ ચામડાથી, ચરબીથી બનેલા પ્રસાધનથી તથા તેવા પ્રકારના સાબુઓ વડે પ્રયત્નશીલ બનીને જીવન પૂર્ણ કરશે. (3) ધર્મને માટે કેટલાક અજ્ઞાની જીવાત્માઓ એમ માનીને બેઠા છે કે-“અમારે ધર્મ જ સારે છે, અમારા વડીલે જે કંઈ કરતાં આવ્યા છે તેમાં ફેરફાર થઈ શકે જ નહિ, વેદોમાં કે સ્મૃતિઓમાં પરમાત્માએ જે કંઈ ભાખ્યું છે તેમાં અસત્યતાની કલ્પના કરવી બેકાર છે, તેમ સમજીને તે અબુધ માણસ, જાતિ, કુળે હિતાહિતને ખ્યાલ કર્યા વિના તેમના શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે કે તેમની ચાલતી આવતી પ્રણાલિકા પ્રમાણે જેને દેવ-દેવીની આગળ મારે છે, તેના ચામડા, માંસ, લેહીને જૂદા જૂદા કરે છે, ત્યાર પછી માંસને રાંધીને તેનું ભજન કરી જીવન પૂર્ણ કરે છે. જેમ કે વેદવેદાંતસ્મૃતિ તથા ઉપનિષદોના પડિતે કહ્યું કે - “विश्वाधारो हि वायुस्तदुपरि कमठस्तत्रशेषस्ततो भूःस्तस्यां कैलासशेलस्तदुपरि भगवान् मस्तके तस्य गङ्गा /