________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 69 ઈંડાઓ પણ લાખોની સંખ્યામાં હોય છે. જ્યારે મધપુડો મધથી પૂરેપૂરો ભરાઈ જાય છે ત્યારે વાઘરી જેવા જંગલી માણસે તેની નીચે ધૂમાડો કરે છે, ત્યારે થોડા ઘણુ ભમરાઓ ઉડી જતા હશે. શેષ લાખોની સંખ્યામાં તે ચાર ઈદ્રિયના જો બેમેતે મરી જાય છે. ત્યાર પછી તે વાઘરીઓ તેમાંથી મધ લઈ લે છે, શેષ ખખાને મમ બને છે. મધના રસાધે તે મધને વાઘરીઓ પાસેથી ખરીદે છે અને તેઓ તે રસમાં તરબોળ બને છે. તેઈન્દ્રિય જીવે જૂ-કડી વગેરે પિતાની ઉંઘ હરામ ન થાય તે માટે તે જીવને ડી.ડી.ટી. આદિ રસાયણેથી મારે છે. કીડા વિશેષથી પિતાના વસ્ત્રો રંગે છે. મકાનને લીંપવા માટે શંખ-છીપના ચૂર્ણ વિશેષને ઉપયોગ કરે છે. તથા છીપેમાંથી કાઢેલ મોતીઓના આભૂષણથી પિતાનું શરીર શણગારે છે, અને બેઈન્દ્રિય જીની હત્યા કરે છે, અથવા રેશમી વસ્ત્ર નિર્માણમાં લાખો કરોડે કીડાઓ મરે છે. હાર–બંગડી આદિ આભૂષણે માટે છીપોને કેવી રીતે ફેડવી, તેના ગર્ભ માંથી મોતી કેવી રીતે કાઢવા તે મોતીના વ્યાપારીઓ જ જાણી શકે છે, તથા અજ્ઞાની, અબુધ માનવ શરીરને હૃષ્ટપુષ્ટ, ચહેરાને ચમક-દમક બનાવવા માટે, લેહીમાં તાકાત વધારવા માટે, ફેશનાલીટીમાં નવી ચમક લાવવા માટે જે જે જેનો ઉપયોગ દેખાય તે બધુંય કરવા માટે તે તૈયાર જ હોય છે.