________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 65 તેમને ઝેર( વિષ)માંથી ઈજેકશને વગેરે દવાઓનું નિર્માણ થાય છે. તેમની ચામડી (કાંછલી) પરદેશમાં જાય છે અને લાખ કરોડનું હુંડિયામણ કમાવી આપે છે. મેટી મોટી માછલીઓને ઝાડની ડાળ સાથે બાંધવામાં આવે છે અને કુહાડા કે ધારીયા વડે કાપવામાં આવે છે. અમુક માછલીઓમાંથી તેલ કાઢવામાં આવે છે, જે કેડલીવર ઓઈલ તરીકે વેચાય છે, નાની મોટી માછલીઓને સૂકવવામાં આવે છે, પછી તેને લેટ (પાવડર) બનાવીને તેને ઉપગ શામાં થાય છે તે જાણવું છે? તમારા ખાવાના ખેરાકમાં, પિપરમેંટ, ચોકલેટ તથા ઠંડા પીણામાં પણ વપરાય છે. હજારે, લાખોની સંખ્યામાં કૂકડા, તેતર આદિ પક્ષીઓ, ગાંધી બાબાના દેશના ભરબઝારમાં બિનધાસ્ત વેચાઈ રહ્યાં છે. તેને ખરીદનારા માંસાહારીએ ઘેર લઈ જઈને કાકડીની જેમ તેમની ડોક મરડી નાખે છે, ત્યાર પછી તેમનું ભેગું કસાઈખાનાને દ્રવ્ય આપનાર, કસાઈઓને પૈસા ધીરનાર, મોટી હોટલને ચલાવનાર કે તેમાં મૂડી રોકનારને કરવામાં આવે છે. અથવા હોટલે કે રેસ્ટોરન્ટમાં વેચવામાં આવે છે, જ્યાં સારા પ્રતિષ્ઠિત માના પણ પદાર્પણ થાય છે અને ટેસ્ટપૂર્વક તે વાનગીઓને આરોગે છે. ક્યા ક્યા નબીરાઓ, શાહજાદાએ ત્યાં જતા હશે? તેની તપાસ માટે કેઈ અદશ્ય શરીર લઈ ત્યાં જાય અને જુએ તો ખબર પડી શકે. ખાનારને પાપ શા માટે લાગે?