________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 59 ભંગારક, કોણાલક, ચાતક, તેતર, બટર, લાવા, કપિલ, કબૂતર, પારેવું, ચકલી, ઢિંક, કૂકડો, મેસર, ચકર, હદ, પુંડરિક, કરક, સમડી, બાજ, કાગડા, તચાષ, વાળ, ચમગાદડ, વિતતપક્ષી, સમુદ્રપક્ષી, ઈત્યાદિ જાનવર પિતાની પાંખો વડે આકાશમાં ઉડનારા હોવાથી ખેચર કહેવાય છે. આ ઉપરાંત બીજા પણ જળચર, સ્થળચર અને ખેચર જીવે જાણી લેવા તથા બે ઈદ્રિય, તે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવે પણ જાણવા આ જીવ માત્રને પોતપોતાના પ્રાણ પ્રિય હોય છે. એટલે કે ઉપર પ્રમાણેના મુંગા પ્રાણીઓને પણ પિતાની ઇન્દ્રિયે, મન, શ્વાસોશ્વાસે અને આયુષ્ય પ્રત્યે અગાધ પ્રેમ હોવાથી તેઓ મરણ જન્ય દુખેથી સદૈવ ભયગ્રસ્ત જ હોય છે. તેથી તે બિચારા મુંગા પ્રાણીઓને મારનારા ખરેખર અધાર્મિક છે. જીવોને મારવા માટેના કારણે કયા ક્યા? ઉપરના સૂત્રમાં પ્રાણુઓના પ્રાણ વધના પ્રકારોને કહ્યાં હવે પાછળના સૂત્રમાં શાસ્ત્રકાર પિતે તે તે પશુઓને કયા કારણે મારવામાં આવે છે, જેમકે ગાયને મારવામાં આવી તે શા માટે? કસાઈખાનામાં ગાયને મારનારા જલ્લાદો (કસાઈઓ), તેના માલિકે, છેવટે સરકારના ઈશારે ચાલનારા ઠેકેદારે, કસાઈખાના ચલાવનારી મ્યુનિસિપાલિટીઓ, ખાનગી સંસ્થાઓ અને તેના પર દેખરેખ રાખનારા ઓફીસરને નિય રીતે મૂંગા પ્રાણીઓને મારવાનું કયું કારણ? ગાય 1 -