________________ 58 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આંખમાં ઝેર હેવાથી જેના પર નજર પડે તેને યમવસ્તી થવાનું રહે છે. મુકુલી નામના સર્પની ફેણને વિસ્તાર શેડો હોય છે. આશાલિકા સર્પોની અનેક જાતમાંની એક જાત છે, તે ગામ-નગર આદિની નીચે ઉત્પન્ન થાય છે. મહેરગવિશાળકાય અને મનુષ્યલેકથી બહાર ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ ઉરપરિ સર્પો, છાતીથી ચાલનારા હોય છે અને પંચેન્દ્રિય હોય છે. ભૂજ પરિ સર્ષ:-ક્ષીરલ, શરમ્બ અને સેહ (સાડી) આ ત્રણે જે કાંટાના શરીરવાળા જ છે. ગોધા (પાટલા ઘે) જેનાં પગમાં કુદરતી બક્ષીસ હેવાથી, રાતના રખડનારા, ચોર લેકે તેને પિતાની પાસે રાખે છે. અને તેની પૂછે રેશમની દોરી બાંધે છે. ત્યારપછી માળે જવાનું હોય તે ભીંત પર ઘોને ફેકે છે. ત્યાં તે મજબુત ચૂંટી જાય છે. અને તે દેરી દ્વારા ચોરે, વ્યભિચારીઓ, બદમાસે પિતાના લક્ષ્ય સ્થાને પહોંચીને પિતાનું કાર્ય કરે છે. કાળા–ઘોળા, ઘરના, ખેતરના ઉંદર, મોટા ઉંદર, નેળીયા, કાંચીડે, જાહક, મંગુસ તથા ખીસકેલી, ગળી ઈત્યાદિ હાથથી ચાલનારા હોવાથી ભૂજારિ સર્ષ છે. ખેચર:-કલહંસ, કંકપક્ષી, બગલું, સારસ, આડાપક્ષી, સેટી, કલલ, વંજુલ, પારિપ્લવ, પોપટ, શકુન, દેવચકલી, હિંસ, ધાર્તરાષ્ટ્રક, ભાસ, કુલીકેશ, ઝાંચ, દગતુંડ, ઢેણી, કાલુક, સૂચીમુખ, કપિલ, પિંગલાક્ષ, કારંડક, ચક્રવાક, કુરર, ગરૂડ, પિંગલ, શુક, મોર, મેના, નંદીમુખ, નંદમાનક, કેક,