________________ 56 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3) ખેચર-આકાશમાં ઉડનારા. (4) દેવ-નારક અને મનુષ્ય છે. દેવ અને નાની દ્રઢ્ય હત્યા અશક્ય છે, અને બીજા પંચેન્દ્રિય જીની હત્યા સુલભ છે, માટે સૌથી પહેલા જળચર જીને કહે છે, જળચર છેઃ પાઠીણ-સમુદ્રમાં થનારા મેટા માછલાઓ. તિમિ-મોટા કદાવર માછલા, જેમની લંબાઈ ચેડાઈ મિટી હોય છે. આ તિમિંગલ-તિમિ નામના માછલાને પણ ગળી જાય તે કદાવર મઢ્ય તિમિગલ કહેવાય છે. આ ઉપરાંત બીજા પણ માછલા જાણી લેવા. જુદી જુદી જાતના દેડકાઓ, માંસ અને અસ્થિ નામના કાચબાઓ, સૂડા અને મત્સ્ય મકર નામે મગરમચ્છ, ગ્રાહ, દિલીષ્ટક, મંદુક, સીમાકાર, પુલક અને શિશુમાર વગેરે ગ્રાહે છે. આ પ્રમાણે પાણીમાં જન્મનારા, મોટા થનારા બીજા પણ જળચર જીને નિર્દયી માણસે મારી નાખે છે. સ્થળચર છે –પૃથ્વી પર પિતાના પગ મૂકીને ચાલનારા જ સ્થળચર કહેવાય છે. તે આ પ્રમાણે - કુરંગ, હરણ, રૂસ વગેરે મૃગજાતિને પશુઓ સરંભ, અષ્ટાપદજે હાથી જેવા વિશાળકાયને પણ પિતાની પીઠ પર બેસાડી દે છે. ચમર–ચમરી જાતની ગાય. સંવર, શાબર-જેના