________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * પપ તેઓ કેવા કેવા જીની હત્યા કરે છે? આ વાતને સૂત્રકાર સ્વયં કહી રહ્યા છે. મહાપુણ્યદયે મળેલી અને પ્રયત્ન વિશેષથી વધારેલી બુદ્ધિના માલિકો પાસે જ્યારે સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્ર હેતા નથી, ત્યારે તેમને અવિવેક ખૂબ જ વધી જાય છે, પરિણામે વિવેકબ્રણ બુદ્ધિને અસન્માર્ગે, પાપ માગે ગયા વિના બીજે માર્ગ નથી, તેવો ને સ્વભાવ છે કેસ્વાર્થ વશ, માયાવશ, કામવશ કે અજ્ઞાનવશ પિતાના આત્માને કે વ્યક્તિત્વને જ ખ્યાલ ન હોવાથી, પર જીવોના તેમની નિર્દય હત્યાના, તેમની સાથે વૈર-વિરોધ વધારવાના તથા નરકગતિના ફળે ભેગવવાના ખ્યાલા ક્યાંથી હોય? આ કારણે તેઓ જુદા જુદા ને હણે છે, મારે છે, કાટે છે અને તે દ્વારા પિતાની જીવિકા ચલાવે છે. જીવાત્માઓ ત્રણ પ્રકારના છે. (1) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપ સ્થાવર જી. (2) બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય રૂ૫ વિલેન્દ્રિય છે. (3) પાંચ ઈન્દ્રિયે જેમને મળી છે તે પંચેન્દ્રિય છે. (1) જળચર–પાણીમાં ચાલનારા. (2) સ્થળચર–પૃથ્વી પર ચાલનારા ચાર પગવાળા અને છાતી કે હાથથી ચાલનારા જીવે