________________ 8 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે પ૭ શિંગડામાંથી બીજી અનેક શાખાઓ નીકળે છે તથા તેની ભસ્મ બનીને શાબરશિંગ ભસ્મ તરીકે જાહેર છે. ઉરભ્ર, ઘેટુંજેના વાળની કામળી તથા એઘાની દશીએ બને છે. શશક, સસલું, પ્રશર–જંગલમાં રહે છે અને બે ખરી હોય છે. રોહિત-ચાર પગને પ્રાણી છે. હય (ઘેડ), ગજ (હાથી), ખર (ગધેડું), કરમ (ઉંટ), ખગ (ગેંડો) તેના હાડકામાંથી ચૂડા-બંગડી આદિ વસ્તુઓ બને છે. કાળા અને લાલ મોઢાના વાંદરા, ગવય (રેઝ) ગાય જેવું હોય છે. વૃક-જંગલમાં રહે છે અને નખ જોરદાર હોય છે. શિયાળ, કેલ, શુકર (જંગલી ભંડ) જે ખતરનાક જાનવર છે. માર્કોર પણ હિંસક હોય છે. કેલ શુકર સામાન્ય શુકર કરતાં મોટું હોય છે. શ્રીકંદલક તથા આવનં–તે એક ખરીવાળા આરણ્ય પશુ છે. સેંકડીતે બહુ જ ચાલાક હોય છે. ગોકર્ણ, મૃગ, હરણ, મહિષ, પાડે, વ્યાઘ (વાઘ), છાગલ (બકરા-બકરી), દીપિકા (દુઆ) તે દીપડા જેવું હોય છે. શૂની-જંગલી કૂતરા, તરક્ષ, અક્ષ અને ભલ (ભાષામાં રીંછ કહેવાય છે). શાર્દૂલ (સિંહ), દીપડે આ બધાય પંચેન્દ્રિય સ્થળચર જીવે છે. ઉરપરિસ - સામાન્ય સર્પો અવાજ થતાં ભાગી જાય છે. અજગર તેમનાથી મોટો, ધીમે ચાલનારે અને પિત ના શ્વાસમાં એટલી બધી તાકાત ધરાવે છે કે પાસે રહેલા ચાર પગે જાનવને કે બે પગ મનુષ્યને પણ ખેંચીને પિતાના પેટમાં પધરાવી શકે છે. ગેસ-ફણ વગરને સાપ છે, પ્રાય કરી બેમુખી હેય છે. વરાહિ નામના સર્ષની