________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 51 પદાર્થો જ્યારે ચૈતન્યશક્તિસમ્પન્ન મનુષ્યના હાથમાં આવે છે, ત્યારે સામેવાળાને પિતાને શત્રુ-નિંદક-ઈર્ષ્યાળુ સમજીને લાકડી આદિને હાથમાં લઈને ઈરાદાપૂર્વક બીજાને ફટકારે છે અને સામેવાળે મરી પણ જાય છે અથવા અધમુઓ થાય, હાથ-પગ-આંખ-નાક આદિ શરીરના અવયવે કપાઈને જૂદા પણ પડે છે. મતલબ કે જડ પદાર્થ સ્વયં ઘાતક નથી પણ ચૈતન્ય જીવ ઘાતક છે. પૂર્વભવની આરાધના કે વિરાધનાના કારણે માનવ પણ બે જાતના હોય છે, યદ્યપિ શરીરની રચના એક સમાન હેવા છતાં તે શરીરરૂપી ભાડાના મકાનમાં જીવાત્મા બિરાજમાન છેજે અનાદિ કાળના અનંત ભમાં, અનંત છે લિમિત્રીભાવ અને શત્રુભાવની કેળવણી લીધેલી હોવાથી હું જો આ ચાલુ ભવમાં ઉદિત થતાં જ– | સંયત - અસંયત વિરત - અવિરત ગમય - ઉપગ શૂન્ય ગમય - અશુભગમય વિધિ વિજેતા - ઈન્દ્રિય ગુલામ ધર્મમય - ધર્મરહિત પાદિ અને ભાવમાં રહેનારા તે તે જીવની વૃત્તિ અને પ્રવૃત્તિ એક બીજાથી સર્વથા જુદી હોય છે, માટે જ એક જીવ સમતાને ઉપાસક, બીજે સમતા શબ્દને વિપરીત કરતા તામસ જેવો છે. એક God છે, બીજે Dog છે. . / શાસન સાટ ક્રમાંક 700 8 29 30 નાડી, અમદાવાદ સ્થાન