________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 45 કરનાર તથા સન્માર્ગથી ભ્રષ્ટ કરાવી અસમ્પ્રવૃત્તિઓમાં રસ લેતે કરાવનાર અથવા માનવ માત્રને કેપ, ક્રોધ, શેષ, નિન્દા, ઈષ્ય, માત્સર્ય, વૈર અને વિરોધ કરાવનાર કેણ? જવાબમાં દેવાધિદેવ પરમાત્માએ કહ્યું કે-જે માનવ હિંસક, સ્વાથી અને લેભાન્ય છે તેના માટે બધાય અસન્માર્ગ ઉદ્ઘાટિત જ હોય છે, અર્થાત્ તેઓ પોતાની કોધાદિક વૃત્તિઓને કે પ્રવૃત્તિઓને ક્યારેય પણ મર્યાદિત કરવા માટે સફળ બની શકતા નથી. “નિત્યારેષસ્તપસ્વી” આ અનુભવાત્મક વચન જ કહી આપે છે કે-તપસ્વી જીવનમાં પણ યદી તેના આન્તર જીવનમાં ખૂણે-ખાંચરે પણ સ્વાર્થ, ભ, માન કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની તમન્ના હશે તે ગમે તે નિમિત્ત મળતા ગમે તે તપસ્વી પણ કંધે ભરાયા વિના રહેવાને નથી. માટે જ કહેવાયું છે કે “સ્વાથી જીવન જ હિંસક જીવન છે.” કેમકે પિતાના સ્વાર્થોની પૂર્ણાહુતિ ન થતાં ગમે તેને પણ ક્રોધ આવ્યા વિના રહેતો નથી. ક્રોધને કષાય કહેવાને આશય એટલે જ છે કે તેને સંસાર ટૂંક થતો નથી પણ વધવા પામે છે. “કષાયી અને કસાઈ' આ બંને શબ્દો એક જ અર્થના વાચક છે, કેમકે પ્રાકૃત ભાષામાં ‘ષ” અને “યરને લેપ થતાં કસાઈ જ શેષ રહે છે. જે સ્વ અને પરને ઘાતક હોય છે. 20. પાપલોભ :-પ્રાણ ધારણ કરનારા પ્રાણીઓના પ્રતિ પ્રદેશમાં પુર્યા વિનાના કર્મોને ભારે વધારે હેવાના કારણે તેમને પાપમય કાર્યો કરાવવામાં લેભ સબળ કારણ મનાય છે. વૃદ્ધો પણ કહે છે “પાપને બાપ જ લે છે”