________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 43 મન કરવું તે ઉપચારથી પ્રાણવધ જ કહેવાય છે. આપણાથી તાકાતવર પુરૂષના હાથમાં રહેલા શસ્ત્રવડે આપણે જીવ જેમ હથેલીમાં આવી જતાં વાર કરતા નથી તેવી રીતે આપણાથી નિર્બળ માન આપણી પાસે રહેલા શસ્ત્રોવડે ભયગ્રસ્ત બન્યા વિના શી રીતે રહેશે? અને બીજાઓને ગમે તે રીતે પણ ભય આપનાર પિને નિર્ભય શી રીતે બનશે? તથા નિર્ભય અવસ્થા પ્રાપ્ત કર્યા વિના સિદ્ધશિલાના સંપાન પર આરૂઢ થવાને પ્રસંગ કયારે સાંપડશે ? 16. યુપરમણ –જીવોને પિત પિતાના પ્રાણથી વિયુક્ત એટલે છુટા કરવા તે પણ પ્રાણવધ છે. પ્રત્યેક જીવાત્માને પિતાના પ્રાણ પ્રત્યે અગાધ પ્રેમ હેવાથી જ્યારે જ્યારે પિતાના પ્રાણ પર ખતરે દેખાય છે ત્યારે હીરા-મોતી, સોનું, ચાંદિ, હાટ, હવેલી પ્રત્યેની મમતાને ત્યાગ કરી સૌથી પહેલા પિતાના પ્રાણોને બચાવવાનો પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં કોઈને પણ પ્રાણ વિયુક્ત કરે હિતાવહ નથી. 17. પરભવ સંકમકારક :-હલન ચલન, ભાષણ, ઊઠવું, બેસવું, ઊભા રહેવું, લાંબા ટાંગા કરી બેસવું આદિ ઉપગશૂન્ય ક્રિયાઓમાં પર છાનું હનન, મારણ, તાડન, તજન, અર્ધમરણ અને કદાચ મૃત્યુને શરણ થવાનું પણ નિશ્ચિત છે. આ પ્રમાણે બીજા જીના ભવાંતર માટે નિમિત્ત બનનાર પિતાના ભવાંતરને ઓછા કઈ રીતે કરશે? આ કારણે તીર્થંકર પરમાત્માએ કહ્યું કે ભાગ્યશાલિન્ ! તારે