________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 33 કરાયું છે, જે ગુણ નિષ્પન્ન હોવાથી પૃથક પૃથફ પ્રકારે પ્રાણવધના સત્યાર્થીને કહી જાય છે. તે આ પ્રમાણે : 1, પ્રાણવધ:-પ્રાણીઓના પ્રાણનો વધ કરે તે પ્રાણવધ છે. “પ્રાણા પૃથanતે વાયુ-વનuતયો ત્રિરંતુ पंचेन्द्रियाश्चेन्द्रियबलोच्छवासनिश्वासायुष्क लक्षणो दवित्र કાળા ઘારાતુ ." (AT. 72) પગના અંગૂઠાના નીચેના ભાગથી લઈ માથાની ચેટીના મૂળ સુધીની સ્પશેન્દ્રિય કહેવાય છે, જેમાં હાથ-પગ-ઉદર-ઉપસ્થ અપાન આદિને સમાવેશ થઈ જવાથી તેમને પૃથક ઈન્દ્રિયે માનવાની જરૂરત રહેતી નથી. જીભ ઈન્દ્રિય, નાક ઈન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિય; આ પાંચે ઇન્દ્રિયે, મન-વચન અને કાયબળ, ઉવાસ-નિશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રકારના પ્રાણ છે. કેમકે જીવ માત્રને પિતાના પ્રારબ્ધ શુભાશુભ કર્મોને ભેગવવા માટે દશ પ્રાણ સહાયક કારણ છે. માટે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી છે. “યત્ર ચત્ર જ્ઞાન. તત્ર તત્ર વાળી , ચત્ર યત્ર પ્રા તત્ર તત્ર :' જીવ વિનાને બીજા કેઈમાં પણ દશમાંથી એકેય પ્રાણ હેત નથી તેથી તેને અજીવ (જડ) કહેવાય છે. સ્થાવર અને ત્રસરૂપે પ્રાણ બે પ્રકારના છે. પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં રહેલા છ સ્થાવર નામકર્મના ઉદયવાળા હોવાથી સ્થાવર છે. અને બે-ત્રણચાર તથા પાંચ ઈન્દ્રિયેના છ ત્રસ નામકર્મના કારણે ત્રસ કહેવાય છે. દેવે-નારકે, ચાર પગવાળા, બે પગવાળા આદિ ગર્ભજ ઉપપાતજ અને સંમૂર્ણિમ જ જે પંચેન્દ્રિય છે.