________________ 36 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 2. ઉમૂલના શરીરાત:-જોરદાર વાવાઝેડાથી વૃક્ષ જ્યારે મૂળમાંથી ઉખડી પડે છે, ત્યારે તે નિર્જીવ બને છે, એટલે ઝાડના પાંદડે, ફળે, ડાળે, મેટી ડાળે, પુપે જે જીવે વ્યાપ્ત થઈને રહ્યાં હતાં તે ઝાડ શરીરને ત્યાગ કરી બીજા સ્થળે જન્મ ધારણ કરે છે. ઝાડને પડવામાં કાં તે વાવાઝોડું, મૂળમાં પડેલે અગ્નિ, અથવા કુહાડા કે કરવતને પ્રયોગ જ કારણ હોય છે, અન્યથા ઝાડને પાડી નાખવાની તાકાત કેઈની હોતી નથી. તેવી રીતે જીવને શરીરથી જુદો પાડવામાં હિંસક માનના હિંસDગ મુખ્ય કારણ છે. મડદામાં પ્રાણ પૂરવાની શક્તિ પુરૂષ વિશેષમાં પણ હતી નથી તે પછી ભાલાથી, ધારિયાથી, ડંડાથી કોઈ પણ જીવના પ્રાણ લેવા તે શું માનવ કર્તવ્ય હોઈ શકશે? પ્રત્યેક માનવના શરીર પોષણ માટે ધાન્ય, કઠોળ, ભાજીપાલે, મેવા-મિષ્ટાન્ન, દૂધ-પાણી વગેરે પદાર્થો વિદ્યમાન હોય ત્યારે ગાય, ભેંસ, બકરા, મરઘા, તેતર આદિને મારી તેને માંસથી પેટ ભરવું તે શું રાક્ષસીય કર્તવ્ય નથી? આ કારણે જ વીતરાગ પરમાત્માઓએ કહ્યું કે, સુખી કે દુઃખી કેઈ પણ જીવને મારી નાખવાને પ્રગ કરે તે અક્ષમ્ય અપરાધ છે. 3. અવિશ્વાસ –બીજા જીના પ્રાણો સાથે ખેલ ખેલનાર માનવ જીવસૃષ્ટિને વૈરી હોવાથી તેમના પ્રત્યે કેઈને પણ વિશ્વાસ રહેતો નથી. કેમકે હિંસક માણસની ચાલ, ભાષા, સંકેત તેમજ બીજી બધી પ્રવૃત્તિઓમાં બીજા અને હાનિ પહોંચાડવાને ભાવ હોવાથી, તેની અસર બીજા જ