________________ 34 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન આ પ્રમાણેની છએ પર્યાપ્તિઓને પૂર્ણ કરી મૃત્યુ પામે તે પર્યાપ્તા જીવે છે અને છેલ્લી ત્રણને પૂર્ણ કર્યા વિના જ મરે તે અપર્યાપ્ત છે. પર્યાપ્તિ નામકર્મને લઈ જીવ પર્યાપ્તા બને છે અને અપર્યાપ્તિ નામકર્મના કારણે અપર્યાપ્તા કહેવાય છે. એકેન્દ્રિય જીને દશ પ્રાણુમાંથી સ્પર્શેન્દ્રિય, કાયદળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય નામે ચાર પ્રાણ છે. બે ઇન્દ્રિય જીને જીભ ઇન્દ્રિય અને વચનબળ. તેઈન્દ્રિય અને ઘાણેન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને ચક્ષુ વધારે મળવાથી અનુક્રમે 6-7-8 પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીને મન વિનાના 9 પ્રાણ અને સંજ્ઞી અને મન સાથે દસે દસ પ્રાણ હોય છે. પ્રત્યેક પ્રાણીને પિતાના પ્રાણુ અત્યંત પ્યાર હેવાથી કઈ પણ પ્રાણી કેઈનાથી મરવા માંગતા નથી. સૂત્રમાં પ્રાણવધ શબ્દ છે, માટે પ્રાણધારી આત્માને કેઈપણ કે બધાય પ્રાણોને વધ કર, તાડન કરવું, હનન કરવું, પીડિત કરવું તે પ્રાણવઘ કહેવાય છે. જે જીવહત્યાને પર્યાય શબ્દ છે. કોઈ પણ પ્રાણ પિતાને પ્રાણથી પૃથક થવા માંગતે નથી, કેમકે-“સર્વે નવા રૂછરિત ગોવિત...” પ્રત્યેક જીવાત્મા જીવવાને ઈચ્છે છે. માટે પ્રાણને હાનિ પહોંચતા તેની જીવનશક્તિને પણ હાનિ પહોંચતી હોવાથી આયુષ્યકર્મ હોય ત્યાં સુધી તે રીબાતે રહે છે અને છેવટે મરણ પામે છે, જેમકે જમીન સાથે પગ ઘસીને ચાલવાની