________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 39 6. ઘાસના:-સર્વાશે નહિ પણ દેશથી ઘાત કરે તે ઘાતના કહેવાય છે. 7. મારણું :-તલવાર આદિ વડે પ્રાણનું વિજન કરવું તે મારા કહેવાય છે. 8. વહણુ -લાકડી, ચાબુક આદિ વડે બીજા જીવોને તાડન કરવું તે વહણ (વધ) છે. 9. ઉદૃવણ:-કુતૂહલ, મશ્કરી, ઈર્ષા અથવા પિતાની ખરાબ આદતને લઈને બીજા જીવેને ઉપદ્રવ કરે એટલે કે, મૃત્યુને છેડી બીજા બધા પ્રકારની પીડાઓ, યાતનાઓ, સતામણીઓ, કરવી. સારાંશ કે બીજાઓનું ધન યશ, આભૂષણ, ખેતર, મકાન, પુત્ર, શ્રી આદિનું હરણ કરી સામેવાળાને મરણ સુધીની પીડાઓ પહોંચાડવી તે ઉદ્દઘણા છે. 10. તિવાણ-આમાં “તિ અને વાયણા” બે શબ્દ છે. “તિ અને અર્થ ત્રણ અને વાયણને અર્થ યાતના-ભેંસના થાય છે. સામેવાળાના મન, વચન, કાયા અથવા શરીર, ઇન્દ્રિય અને આયુષ્ય રૂપ પ્રાણેનું હનન કરવું, તેમની શક્તિઓને, માનસિક વિચારને, પ્રવૃત્તિઓને દબાવી દેવી, તે તિવાણું કહેવાય છે. અથવા વિશેષ પ્રકારે જીવને પ્રાણેથી છુટો કર તે “તિવાણા” છે. પિતાપિતાના પુણ્ય અને પાપના કારણે મેળવેલા શરીર તથા ઈન્દ્રિ પર સૌ જીવેને અગાધ પ્રેમ–મેહ રહે છે તેથી તેમને મરવાની નહિ પણ જીવિત રહેવાની ઈચ્છા રહે