________________
૭૧
વત્સુ સાહાવે ધમ્મા ” વસ્તુને જે સ્વભાવ છે તે જ તેને ધમ છે. એનુ ચિ'ત્વન કરે છે. તેમને બહાર શું થાય છે તેની કંઈ જ ખબર નથી. કારણ કે આત્માની લગની લાગી ગઈ છે. હવે ક્રૅડુની મમતા નથી રહી તેથી ઉપચાગ પેાતામાં વતા થયા. તમે એક કાઉસગ્ગ કરીને બેઠા હૈા પણુ કયારે કેણુ આવ્યું તેની પણ તમને ખખર હાય, કેમ ખરૂં ને ? (હસાહસ) સ ંવત્સરીના દિવસ હાય, તે દિવસે પ્રતિક્રમણમાં ભીડ હાય, કાઉસગ્ગ કર્યો હાય, અંધારે કોઈનું ડેબુ' વાગી ગયું તે તમને કાઉસગ્ગમાં ખબર પડે કે નહિ ? જો પેાતાના ઉપયેગમાં હા તે ખબર ન પડે.
''
તે
બ ંને
સવાર પડતાં માણસેા ઢાડી આવે છે. લેકે। માને છે કે શેઠ અને તેમના ચિત્ર અને ખળીને ખાખ થઈ ગયાં હશે. પણ આવીને જીવે છે ભક્તિમાં લીન છે. શુ મન્યુ' તેની ખખર નથી. શેઠ જાગૃત બન્યા. આપત્તિ આવી પણ બચી ગયાં. શેઠ કહે છે મિત્ર ! ખરેખર! તે જ મને આપત્તિમાંથી ઉગાર્યાં છે. ચાર ચાર દિવસ મેં આતધ્યાન અને રૌદ્રધ્યાન કર્યું. તારા આવ્યા પછી ત્રણ દ્વિવસ કયાં ન પડી અને મને સમજાઈ ગયું કે આ સંસાર કેવા છે ? છે ને કે આમાંથી સમજીને સરકી જવા જેવું છે.
શેઠની આંખ ખુલી ગઇ. હવે ક્રોડાધિપતિ બનવાની મમતા ન રહી. હવે તે એમ જ થયું કે આ બધું છેાડવા જેવુ છે. શેઠ પોતાના મિત્રને પાંચલાખ રૂપિયા આપે છે. મિત્ર લેવાની ના પાડે છે. શેઠ કહે છે મિત્ર ! જો તુ' ન મળ્યે હાત તેા મારી કેવી દશા થાત ! ખૂબ આગ્રહ કરીને મિત્રને પૈસા આપે છે, બીજા પચાસ લાખ રૂપિયા શેઢ દાનમાં વાપરે છે. ત્યાં સ્વાના સગા શેઠાણીને ખબર મળ્યા કે વિજળી પડી ગઈ અને શેઠ ખચી ગયા. અને પચાસ લાખ રૂપિયાનું દાન કર્યું ! ત્યાં શેઠાણી ઢાડતા આવ્યાં અને કહેવા લાગ્યાં—સ્વામીનાથ ! હું નાની ખાળ છું, એ બાળકો છે અને આમ પૈસા દાનમાં ફ્રેમ વાપરી નાખેા છે ! તમે બચી ગયા એ તેા મારી ખાધા-આખડી ફળી, મારે ઘીની ખાધા, ગાળની ખાધા અને મિઠાઇની ખાધા છે. મારા નાથ ! તમને ઉત્તે વા ય ન વાશે.... (હસાહસ). શેઠ કહે છે શેઠાણી ! તમારે માટે હજી મૂડી રાખી છે. તમને રઝળતા નહીં કરૂ, પશુ હવે મને એ વાત સમજાઈ ગઈ કે આ સ'સારમાં કાઇ કાઇનુ નથી. સગા-સંબ ́ધી બધા સ્વાના છે. માટે હું હવે તમારા રંગ-રાગમાં સાઉં તેમ નથી.
શેઠને જ્યારે આવું બન્યુ ત્યારે ભાન થયું કે ખરેખર ! જ્ઞાનીઓએ સસારમાંથી સમજીને સરકી જવાનું કહ્યું છે તે શ્રેષ્ઠ છે, કારણ કે આવે! માનવદેહ ફરી ફરીને નિહ મળે. જે માનવ દેહ માટે દેવા ઝ ંખના કરે છે! ગુરૂ દેવે જે કહ્યું હતુ તે આ રીતે શેઠને જગાડવા માટે જ,
પસાર થઈ ગયા તેની ખબર બંધુઓ ! હવે તમને લાગે