________________
૧૯
પાતે તા લ્હેરથી ખાય છે. પેાતાને માટે તાળા-ચાવી ખુલ્લા છે, પણ બીજાને માટે અંધ છે. પેાતે ખાય છે; પણ બીજાને ખવડાવતા નથી. પેાતાનું પેટ ભરવું એ જ એનું લક્ષ્ય છે. એને પેાતાની જ ચિંતા જ છે. એક પેાતાના પાડેાશી ભૂખે પીડાઈ રહ્યો છે, તેના સામુ જોવાનું તે દૂર રહ્યું પણ પેાતાના નજીકના સગેા ભાઈ જો ભૂખથી મરતા હશે તે પણ તેને કાંઈ ચિંતા નથી થતી. સાંજ પડી અને પે.તે મારે ફરવા ગયા ત્યાં દુકાને ઉના ઉનાં મરચાનાં ભજીયા લઈને ખાઈ લીધા. પેંડા ને બરફી લઈને ખાઈ લીધા પણ પછી ભલેને ઘરે બાળકે બિચારા ટળવળતાં હાય. પેાતાનું પેટ ભરાયુ' એટલે બીજાનું પણ ભરાઈ ગયું એમ માને અરે! કંઈક તા એવા પણ હોય છે કે સંઘના જમણવાર હોય અને કોઈ અજાણ્યા માણસ જમવા આવી ગયા. ખબર પડે કે આ આપણા સંઘના માણુસ નથી. તે ભાણા પર બેઠેલાને હાથ પકડીને ઉડાડી મૂકે. કેમ આવ્યા છું? ચાલ્યેાજા અહીથી ! બંધુએ ! તમારા જમણવારમાં એક માણસ વધારાના જમશે તેા કયાં ખૂટી જવાનું છે? હાથીના મેાઢામાંથી એક કેળિયા પડી જાય તે હજારા કીડીઓના પેટ ભરાય છે. ખરેખર તેા જમણવાર ગરીબેને માટે જ છે. શ્રીમંતા માટે નહિ. સ્વામીવાત્સલ્યમાં આરભ-સમાર‘ભ થાય છે અને સાથે સાથે કંઈક ગરીખ માણુસા ખુશ થાય છે. અને કંઈકને એવી ભાવના થાય છે કે અહા ! હું આ બધાનું ખાઉં છું. આવી રીતે મારા સ્વધમી બધુંએની એઠ મારા આંગણે કયારે પડશે! ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા અધ્યયનમાં ચેાથા ખેલમાં ભગવંતને પ્રશ્ન પૂછ્યા કે હે પ્રભુ !....
**
“ગુરુ સાહમ્મિય સુસ્સ-સાએ ણુ. ભતે જીવે કિ જયઈ? ગુરુસાહસ્મિય સુસ્સુસણાએણુ વિષ્ણુયપડિવત્તિ' જયઈ। વિષ્ણુય પડિવને ય ણુ' જીવે અણુચ્ચાસાયણ સીલે નેરઈય-તિરિકખ જોણિય મણુરસ દેવદુર્ગાઇએ નિરુમ્બઈ । વણુ-સંજલણુ-ભત્તિ મહુ માયાએ મણુસ્સ દેવર્ગીઇએ નિમન્ધઇ, સિદ્ધિ' સેાગ્ગઇં ચ વિસેહેઈ ! પસત્થાઇ ચ ણું વિષ્ણુયમૂલાઇ સવ્વકાઈ સાહેઈ। અને ય બહુવે જીવે વિણિઈત્તા ભઈ। ”
હે ભગવંત! ગુરૂ અને સ્વધમી બંધુઓની સેવા કરવાથી જીવને શું લાભ થાય ? ભગવત કહે છે કે શિષ્ય ! ગુરૂ અને સ્વધીની સેવા કરવાથી વિનયની પ્રાપ્તિ થાય છે. વિનયની પ્રાપ્તિ થવાથી, અશાતનાને ત્યાગ થવાથી જીવ નરક–તિય ચ, મનુષ્ય અને દેવ સબ"ધી દુગાઁતિને રોકી દે છે. તથા શ્લાઘા, ગુણ્ણાના પ્રકાશ, ભક્તિ અને બહુમાન ને પ્રાપ્ત કરે છે. મનુષ્ય અને દેવ સંબધી સુગતિને ખાંધે છે. સિદ્ધિ રૂપ સુગતિને વિશુદ્ધ કરે છે. તેમજ વિનયમૂલક સર્વ પ્રકારના પ્રશસ્ત કાર્યોને સાધી લે છે. અને ખીજા ઘણાં જીવાને વિનયમાગ માં જોડે છે.
ગુરૂ અને સ્વધમી મ ́ધુની સેવા કરવામાં આટલા બધા લાભ છે. તમે ગુરૂની સેવા તે ખરાખર કરી છે. ગુરૂ આંગણે પધારે ત્યારે વહેારાવવામાં પાછાં પડતા નથી. પણ