________________
રૃપરે
આ સ'સારમાં રહેવુ નથી. પુત્ર વિના મને જીવનમાં આનંદ આવતા નથી. માટે આત્માન'ની માજ માણવા હું પણ પુત્રોની સાથે જઈશ. હવે પત્ની શું કહે છે :
सुभिया कामगुणा इमे ते, सपिण्डया अग्गरसप्पभूया ।
મુનામુ તા. જામાળે વગામ, વચ્છા મિન્નામુ પદ્દાળમન્ત' ।। ઉ. અ. ૧૪-૩૧
યશાલા કહે છે હૈ સ્વામીનાથ ! આપણા ઘરમાં અનેક પ્રકારના મનાર જક કામલેાગ વિદ્યમાન છે. એ પણ પર્યાપ્તરૂપમાં છે. કેાઈ જાતના સુખાની કમીના નથી. તા અત્યારે શા માટે દીક્ષા લેવી જોઈએ ? આપણે અને આ સંસાર સુખાને ભાગવીએ. ચુવાવસ્થા પૂરી થઈ વૃદ્ધાવસ્થાનું આગમન થશે ત્યારે આપણે અને જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ જે પ્રધાન–શ્રેષ્ઠ માર્ગ છે તેને ગ્રણ કરીશું. આપે પુત્રને ઘણું સમજાવ્યા છતાં તેઓ ન માન્યાં તા ભલે, એ બંને પુત્રા દીક્ષા લે, પણ આપણે હમણાં દીક્ષા લેવી નથી.
અંધુએ ! એકને સંસારના રસ છે અને એકને ત્યાગના રંગ લાગ્યા છે. જેમાં જેને રસ હાય તેને તેમાં આનંદ આવે. તમને સંસારના આનંદ છે. તમે બધા ભેગા થયા હૈ। તે। શી વાત કરે ? આપણી જ્ઞાતિમાં કયા મૂરતીયા સારી છે ? કાનુ` કયાં વેવિશાળ જોડવાનુ છે, વેપાર ધંધામાં કેવી તેજી છે, એવી વાતા કરો. સતા ભેગા થાય તા જ્ઞાન ગાષ્ઠિ કરે. તત્ત્વના રસીક સ્વધમી અધુએ જો ભેગા થાય તા તત્ત્વની ચર્ચા કરે. અહી' તા ત્યાગી ને ભેાગી ભેગા થયા છે. સૌ પાતપેાતાની વાતનું સમર્થન કરે છે. અમે તા તમને ત્યાગના સુખની જ વાત કરીએ. ભેાગની વાત જ આ માર્ગોંમાં ન હોય.
ભૃગુ પુરાહિતને ઘેર રજવાડા જેટલી સાહ્યખી હતી. છતાં જ્યારે આત્મા સમજણુના ઘરમાં આવ્યા ત્યારે એને વૈભવ તુચ્છ લાગ્યાં. તમે તે આજે વૈભવથી છલકાઈ ગયાં છે. અને વૈજ્ઞાનિક શેાધમાં એટલા અંજાઈ ગયાં છે કે જાણે અમારા જેટલુ સુખ તા કોઈએ જોયું જ નથી. કંઈક બહેનાને ભાઈએ કહે છે કે અમારા માતા-પિતાએ તા કંઈ જ સુખ જોયું નહિ. અમે તે સ્વના સુખ ભાગવીએ છીએ. બહેન કહે છે કે મારા સાસુજી તે। ખિચારા માટીના ઘડા વડે કૂવામાંથી સિંચીને, માથે બેડા ઉપાડીને પાણી લાવતાં હતાં. અને અમે તે ચકલી ફેરવીએ ત્યાં ગંગા ને જમવા વહેવા લાગે છે. એ બિચારા કેટલા ધુમાડો સહન કરે ત્યારે ચૂલે ફૂં કી ક્રૂ'કીને રસેાઈ કરતાં હતાં, અને અમે તે સ્વીચ દબાવીએ એટલે ગ્યાસ ઉપર રસેાઈ અને ધૂમાડા પણ આંખમાં પૂરાય નહિ. ઘર પણ કાળું ન થાય. એમને તે જુદી જુદી તપેલીએ ચઢાવવી પડતી ને અમે તા કુકર ચઢાવી દઇએ એટલે દાળ-ભાત-શાક તૈયાર થઈ જાય. એમને અજવાળું જોવા માટે ફાનસ સળગાવવું પડતું હતુ. તેમાં પણ કેટલી માથાકૂટ, કેરાસીન પૂરવુ પડે, ચીમની ઉટકવી પડે, વાટ કાતરવી પડે, ત્યારે ફાનસ સળગે, ઉનાળામાં તાપ લાગે એટલે એરકંડીશન રૂમ-પંખા—આ બધી કેટલી સગવડ !! મિંચારા જોયા વિનાં ચાલ્યા