________________
૧. આપનાર સતીષ પામીને જતાં ગમે તે માણસ કે ગમે તે શિષ્ય ગમે ત્યારે ગયે તે પૂછે તે પણ ગુરૂ કયારેય કઢાળતાં નહિ, સ્હેજ પણ પ્રમાદન કરતાં,
એક દિવસ એવું બન્યું કે આહાર ચાડા વધારે અને ભારે ખાવામાં આવી ગયા. રાત્રે ગુરૂને ખુખ ઉંઘ આવવા લાગી, આંખ ઊંચી જ ન થાય. ગુરૂ કહે છે શિષ્યા ! તમે સ્વાધ્યાય કરો. હું સૂઈ જાઉ' છું', કહી સૂઈ ગયા. શિષ્યા સ્વાધ્યાય કરવા ` એમાં. ખૂબ મનનપૂર્વક સ્વાધ્યાય કરતાં હતાં, સ્વાધ્યાય કરતાં કરતાં વચમાં એક ગાયાનું પદ વિસ્તૃત થઇ ગયું, ખૂખ ચાદ" કયુ", પણ કોઈ હિસાબે યાદ આવતું નથી. શિષ્યા અંદરોઅંદર વિચાર કરે છે કે ગુરૂજીને પૂછી આવીએ, પણ સૂઈ ગયા છે, જો ઉઠાડીએ તે અશાતના થાય, ત્યારે બીજા શિષ્યા કહે છે, આપણા ગુરૂદેવ તે ખૂબ કૃપાસિ’ધુ છે. જ્યારે જઇએ ત્યારે આપણને ી ના પાડતા જ નથી. એમને ઉઠાડવામાં ગ્રે વાંધા છે ? એમ વિચાર કરી ગુરૂને જગાડયા અને વંદન કરી વિનયપૂર્વક શિષ્યા પૂછે છે ગુરૂદેવ ! આ ગાથાનું પદ્મ યાદ નથી આવતુ. આપને શાતા હાય તા કહેા. ગુરૂએ ખૂમ શાંતિપૂર્વક શંકાનું સમાધાન કર્યું અને પાછા ઉંઘી ગયા થાડીવાર થઈને ખીજા શિષ્યા આવ્યા. એમની શકાનું સમાધાન કર્યું. ત્યાં ત્રીજા આવ્યા. એમ શિષ્યાની પૃચ્છા ચાલુ જ રહી. બીજી માજી ઉંઘ વેરણ થઇ છે. થાડા ઘણાં પ્રશ્નોનું સમાધાન કર્યું. ત્યાંસુધી તે કંઇ ન થયું. પણ. આ તે ઘણા મેટો સમુદાય હતા. અને કુદરતી એવું બનવાનુ' તેથી એ દિવસે કોઈ ને શકા થાય તે કાઈ ને વિસ્તૃત થઈ જાય એટલે સહુ પૂછવા આવવા લાગ્યા. એટલે વારંવાર નિદ્રામાં ખલેલ પડવાથી ગુરૂને કોધ આવ્યા “અરે, આખા દિવસના થાકયા પાકયા સૂતા છું તા પણ શિષ્યા સુખે ઉંઘવા દેતા નથી! મે' જ્ઞાન મેળવ્યુ ત્યારે આ બધા મને હેરાન કરવા આવે છે ને? મહેતર, આના કરતાં અજ્ઞાન રહેવુ' સારું. મારા મેાટાભાઇએ જ્ઞાન નથી મેળવ્યું તેા એને કંઈ ઉપાધિ છે? તે કેવા નિરાંતે ઊંઘે છે, ખસ હવે મારે ખેલવું જ નથી ને કેાઈને જ્ઞાનદેવુ નથી.? આવા નિર્ણય કરી મૌન થઈ ગયાં. આ ગુરૂએ કદી ાધ કર્યાં નથી, એટલે શિષ્યને એવી શી ખખર કે આજે ગુરૂના મનમાં ક્રાધ આવ્યા છે. તેથી આપણે ન જઇએ. ભદ્રિક ભાવે શિષ્યા આવે છે પણ ગુરૂ કાઈને જવાબ આપતાં નથી. ઉપરથી મૌન છે. અંતરમાં માઠાં પરિણામ છે કે ખસ, જ્ઞાન મિશ્રા છે. જ્ઞાન ઉપર અભાવ થયા. વર્ષોથી મેળવેલા જ્ઞાનને ક્રાધે ભસ્મ કરી નાંખ્યું. છેવટે સવાર પડી. શિષ્યા પૂછે છે ગુરૂદેવ ! ગૌચરી કયાં જઈ એ ? કાઈ પૂછે છે અમે વાંચણી કરીએ, સ્વાધ્યાય કરીએ, વૈયાવચ્ચ કરીએ, શુ' કરીએ ? પણ ગુરૂ તે કોઇને ઉત્તર આપતાં જ નથી. શિષ્યા ખૂબ વિનવે છે. ગુરૂદેવ! અમારા શે। અપરાધ થયા ! આપ જે હાય તે કહેા. અમારી ભૂલ થઈ હાય તે! ક્ષમા માંગીએ છીએ. પણ આજે આપના મુખમાંથી અશ્મીરસધારા કેમ વહાવતાં નથી ? પણુ, બસ... મૌન. એ મૌન ન
P