________________
ના છે. જેને છે કે તે હશે તેને સંસારથી છૂટવું પડો. વિક્સના અડકેલા જેરી મારી. આજે છે કે જીવનનૈયાને છિનલિન કરી નાખે છે. વિષયના કીડા વિષાણાં
થાય છે ક્યારે પોતાની ઇચ્છી પિષવા બીજને ઘાત કરે છે. જ્યારે સતી પિવાના શિયળ માટે પ્રાણ તજે છે. માટે હે નાથ ! આત્માનું સાચું સુખ જોઈતું હોય તે માનતાપૂર્વક પ્રવ લેવી જોઈએ, કારણ કે અનંતકાળથી આત્મા સંસારના ભાગમાં
इमे य बद्धा फन्दन्ति, मम हत्थज्जमागया ।
ચર્ચા કર અમે, વિસામો જા ને ! ઉ. અ. ૧૪-૪૫ હે નાથ! આપ જે કામગને વિષે ગૃદ્ધ બન્યા છે. જે રાજસુખમાં મશગુલ થયા છે. જે પરિગ્રહની જાળમાં ફસાયા છે તે અનેક ઉપાય કરવા છતાં પણ સ્થાયી નથી. માટે આપણે ભૃગુપુરહિત આદિની જેમ સંસાર ત્યાગીને સંયમ લેશું.
. सामिसं कुलल' दिस्स, बज्झमाणं निरामिसं ।
આમિર્સ દ્વગુણિત્તા, વિકિસામિ નિરામિણ I ઉ. અ. ૧૪-૪૬ સાંભળે નાથ !, એક પક્ષીના મોંમાં માંસને ટુકડે જોઈને બીજું પક્ષી તેના પર ઝડપ મારે છે, પરંતુ માંસને ટુકડો છેડયા પછી તે સુખી થાય છે. એવી રીતે હું પણ એવા માંસ સમાન સમસ્ત પરિગ્રહ છેડીશ અને નિરામિષ-અનાસકત થઇને વિચરીશ.
આજે આપણે પણ જોઈ રહ્યા છીએ કે જ્યાં પરિગ્રહ રૂપી માંસને ટુકડે છે ત્યાં લેવા માટે બીજા જીવે રાહ જોઈ રહયા છે. અને તેના માટે કંઈક અનર્થના કામ થઈ રહ્યાં છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે મહાઆરંભ અને મહાપરિગ્રહ નરકમાં લઈ જનારા છે. અને માયાકપટ કરવાથી જીવ તિર્યંચ ગતિ પામે છે. ગમે તેટલા તમારી પાસે નાણું હશે પણ એ નાણું જીવને દુર્ગતિમાંથી તે છોડાવી શકશે નહિ. અરે! અહીં થયેલા દર્દમાંથી પણ છોડાવી શકતા નથી. ઘણીવાર જોયું હશે, સાંભળ્યું હશે કે કેન્સરના દઈ જેને થાય છે તે અસહય પીડા ભેગવે છે. જે શ્રીમંત હેય તેને રોગ મટાડવા વિલાયત લઈ જાય છે, તેની ખૂબ સેવા ચાકરી કરે છે, છતાં તે બચી શકતો નથી. • દહીં બિચારા બૂમબરાડા પાડતા હોય તો પણ પૈસો તેને શું શરણભૂત થવાનું છે? માટે સમજીને ચેતી જવા જેવું છે કે લહમી પ્રત્યેને રાગ અને આસક્તિ દુર્ગતિમાં લઈ
જનાર છે, પણ રાગથી છોડાવનાર નથી. જ્યાં પરિગ્રહ છે ત્યાં જ ઝઘડા છે. આજે આપ : સાંભળી રહ્યા છે કે જમીનના ટુકડા માટે એક દેશ બીજા દેશને કેટલો દબાવી રહ્યો
છે? સહારક સાધને કેટલાં શોધ્યા છે? આ બધું પરિગ્રહ માટે જ છે ને ? આપ્યુરી લકમી જેના ઘરમાં જાય છે તે માણસ પણ કેટલું ભાન ભૂલે છે. અને ગરીબ માણસ