________________
ઈ
મોટા અનાચાય, તે મીલમાલિક હોય, મોટા પીપર ડાક્ટર હોય, દેશના શ્વેતા માન હાય, લામમાં પૂજાતા હાય, સત્કારાતા હાય, છતાં જ્યાં સુધી તે તત્વથી માણુ કે ક્યાં સુધી તેનાં અળ, વીય, પરાક્રમ અવળાં છે. કારણ કે તેનાં પુરુષાથ સ’સાર પ્રત્યેના છે
જે જીવાએ તત્ત્વને જાણ્યા છે, જે તત્ત્વના સ્વરૂપને બ્રશમર સમજ્યા છે તે મહા ભાગ્યવાન છે, તેમના પુરુષાર્થ શુદ્ધ છે, કમ'ના અધનથી રહિત છે. તે ચાર ગતિની જેલમાંથી, ભાવ અંધનની જેલમાંથી પેાતાના ભગીરથ પુરુષાર્થ દ્વારા મુક્ત થઈ અપં આનદને મેળવે છે.
ܟ
Br કમલાવતી મહારાણી ઈકાર મહારાજા પાસે ખેલી રહ્ી છે, હે નાથ ! જે આત્માથી થવા છે તે પોતાના જીવનમાં કેવી રીતે વિચરે છે?
भोगे भोच्चा वमित्ता य, लहुभूयविहारिणो । આમયમાળા અન્તિ, ત્યિા જામમા
। ૐ. એ. ૧૪-૪
જે વિવેકી છે તે ભાગવેલા ભાગને ત્યાગીને પ્રસન્નતાપૂર્વક પ્રવાઁ લે છે. અને પક્ષી અને વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર કરે છે, કારણ કે એક વખત જેને આત્મસ્વરૂપને ખ્યાલ આવે છે તે જીવાત્મા સમજે છે કે અજ્ઞાન અને મેહને વશ થયેલા આત્મા ભાગ ભાગવતાં પાતે જ ભેગવાઈ જાય છે. કામલેગ એ કીચડની ખાઈ છે. તેમાં ખિલકુલ ફસાવા જેવું નથી. મહારાણી કમલાયંતીને સમજાઇ ગયું છે કે ખરેખર કામભાગો શક્ય છે. માણસ જેમ ઉતાવળા ચાલતા હોય તેમાં તેના પગમાં શૂળ વાગી જાય તા તે અધવચ અટકી જાય છે, તેમ જેને કામલેગના શલ્ય ખૂંચે છે તે તેમાં લેપાતા નથી. કારણ કે કામલેગ દૃષ્ટિ વિષે સર્પ સમાન છે. દૃષ્ટિ વિષે સર્પ જેના પર નજર નાંખે છે તે ત્યાં જ મરી જાય છે. તે જ રીતે કામભેાગની ઈચ્છા કરનાર મરીને દુર્ગાંતિમાં જાય છે. જે ભાગમાં મસ્ત છે તેના શા હાલ થશે?
વિશ્વામિત્ર ઋષિએ ૬૦,૦૦૦ વર્ષ સુધી તપ કર્યું, પણ મેનકાના એકજ વખતના નૃત્યુમાં અને એક જ મેાહના ઝાટકામાં તે ખલાસ થઈ ગયા. માટે જ્ઞાની હે છે કે કામભાગ આદરવા જેવા નથી, સેવવા જેવા નથી અને ચિંતવવા જેવા પશુ નથી, જેને આવા ઝેર ચઢયાં છે તેને સાચા સøશુરૂ વિના ઝેર કાણુ ઉતારશે? તમે સ્ત્રીની આજ્ઞા જેટલી માને છે તેટલી ગુરૂની માના છે ? પરંતુ યાદ રાખજો કે ગુરૂની આજ્ઞાથી જ મેાક્ષ મળશે. સ્ત્રીના મેહમાં, તેના રંગરાગમાં અને વિષયામાં રચ્યાપચ્યા રહેશે. તા પછી તમારું થશે શું? જેને કામલેગ ખટકયા છે તેવી કમલાવતી ઈંકાર રાજને કહી રહી છે, હે નાથ ! વિષયના ક્ષણિક સુખ માટે આત્માના અનંત સુખને શા માટે ઠોકર મારી છે? જે આત્મા બ્રહ્મચર્ય પાળે છે તેને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે વચનસિદ્ધ