________________
- આ કેવી આપની દશા છે? જેમ ગુંદરને જ્યાં મૂકીએ ત્યાં જ રોટી જાય છે, તેવી તમારી દશા છે. કરૂણાનિધિ બેલ્યા છે કે જ્યાં જ્યાં તું ઉત્પન થયે, જેની જેવી આ સાથે વયે ત્યાં તે શું કર્યું ?
. . . . . “અને જર્નાદિ કિ” જેમ વાળવાળે કી પિતાના જ શરીરે વીંટી રહ્યો છે, તેમ જેણે શુદ્ધ થતન્યને આનંદ અનુભવ્યો નથી તે કીડાની માફક પોતાની કાળથી પિતાને બાંધે છે. જે બીજા કેઈએ હશે તે એક દિવસે, એ દિવસે કે ૧ મહિને પણ કોઈ છેડાવનાર મળશે, પણ પિતે જ પિતાની જાતે બંધાયેલ છે તે કેણ છેડાવશે! જ્યાં ક્ષણિક જીવન છે ત્યાં સમય માત્રને પણ પ્રમાદ કરવા જેવું નથી. લખંડની કે સિમેન્ટની મજબૂત પાકી દિવાલે બનાવી છે. હવે તે અમારે ક્યાંય જવાનું જ નથી. પણ યાદ રાખો કે તમારી ઈચ્છાઓ કે અનિચ્છાએ જરૂર સૌ કેઈને જવું જ પડશે. પણ તમે જીવનમાં શું કરી રહ્યા છો? તમે જ્યારે રાજકોટ આવ્યા. અને જીવનનિર્વાહ માટે કંઈ પણ પ્રગતિ કરી નહિ, ત્યારે પાંચ દશ વર્ષે તમારે કોઈ નેહી આવીને તે જ દશામાં તમને જુવે ત્યારે કહેશે કે બેવકૂફ ! શું રખડ્યા કરે છે? હજુ તમારી આવી જ સ્થિતિ છે. તે જ રીતે તમે જન્મ-જરા અને મરણનાં દુઃખો મટાડવા માટે અહીં આવ્યા છે, પણ મટાડી શક્યાં નથી. હજુ તેની તે જ સ્થિતિ છે. જ્ઞાનીઓ કહે છે જાગ. આત્માની સાધનામાં વાયદા ન હોય. જીવનની સાધનામાં વાદાવાદી ન કરે. વહેલા જાગે.
બંધુઓ! તમે જાગ્યા તે છે પણ તમારી જાગૃત દશા કયાં છે? અર્થ અને કામ તરફ. પણું ધર્મ અને મોક્ષ તરફ થઈ છે ખરી? જે તે તરફ હેય તે તે ભવના ફેરા ટળ્યા વિના રહે જ નહિ. આજે માનવી પૈસા (અર્થ)ની પાછળ પાગલ બને છે પણ તે પૈસાને જરા પૂછી તે લે કે તું હંમેશા સાથે તે રહીશ ને! બીજાઓની શી સ્થિતિ છે ! પુણ્યના અખૂટ ભંડાર જેવા ચક્રવતીઓને પૂછો કે તમારાં વિશાળ સામ્રાજ્ય, દિવ્ય ચૌદ રત્ન અને નવ નિધાને તમારી સાથે આવવાના છે? શે ઉત્તર આપશે એ ચક્રવર્તિઓ! કહેવાય છે કે જગતશેઠની પાસે એટલું બધું ધન હતું કે તેની ઈચ્છા હોત તો તે ગંગા અને યમુના બંને નદીના કિનારે સોનાની ઈટોથી આરા બંધાવી શકત. પણ આજે તેમના જ વંશવારસો નેકરી માટે ફાંફા મારી રહ્યાં છે. તે વખતે તે સિક્કાઓ ચેરસ હતા. ત્યારે આજના ચકરડીની માફક ફરતાં, ગોળ, સફેદ રૂપિયાને રગડી જતાં વાર કેટલી ! આ વાત તે તમે બહુ જલ્દી સમજી શકો છો. પછી આ તે તમારા લાભની વાત છે. (હસાહસ)
રૂપિયાને રગડતાં કદાચ ડી વાર લાગે, પણ પિલા કાગળીયાને ઉડી જતાં કેટલી વાર લાગશે? લખવાના કાગળની આ વાત નથી. આ તે પેલા રીઝર્વ બેન્ક ઓફ