________________
૭૮૧
ઝનિગ્રંથ પ્રવચન ”. જે જીવાત્માએ આ બે પ્રકારની ગ્રંથીમાં આસકત બનેલા છે તેમની ખાદ્ય અને આભ્યંતર ગ્રંથીઓને છેડાવવાનું સામર્થ્ય વીતરાગવાણીમાં રહેલુ છે. માટે જે જીવાત્માઓ આ વીતરાગની વાણીનુ વાંચન શ્રવણ-મનન કરશે તેનાં આ ભવ અને પદ્ભવ સફળ બનશે. જ્ઞાન એ આ લાકમાં અને પલેાકમાં બધે હિતકારી છે. આવે અવસર ફરી ફરીને નહિ મળે. માટે જે જીવાત્માએ વીતરાગ વાણીનુ શ્રવણ કરી આત્મકલ્યાણ કરવા તરફ પ્રવૃત્તિ કરશે તા સઘના અને સતાના પરિશ્રમ સફળ થશે. તેમજ જ્ઞાનીનુ અને જ્ઞાનના સાધનાનું સન્માન કરવાથી જીવનું જ્ઞાનાવરણીય કમ ખપે છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે જે જીવાત્માએ જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ મનશે તે આ લેાક અને પરલેાકમાં સુખી થશે.
વ્યાખ્યાન ન....૧૦૯
કારતક સુદ ૯ ને શનિવાર તા. ૭-૧૧-૭
અનંત જ્ઞાની મહા પુરૂષાએ આત્મિક શાંતિના મોગ બતાવેલ છે. નગરમાં દાંડી પીટાતી હોય ત્યારે આ શેની જાહેરાત છે તે જાણૠ માટે જેવી ઉત્સુકતા રાખેા છે. તેવી જ ઉત્સુકતાથી ભગવાન મહાવીરે પીટાવેલી દાંડી પણ `સાંભળે. વિશ્વવત્સલ ત્રિલકીનાથની રાજ પ્રાથના કરા છે, તેના શે હેતુ છે ? સમુદ્ર યાત્રા કરનારને મધદરિયે પહોંચ્યા પછી વહાણને છેડવાનુ` કહેતા ડી દેશે ખરા? નહિ જ, કારણ તમે ખરાખર સમજો . વહાણ છેડી દઈશ તા ડુબી જઈશ અને સમુદ્રને પાર કરી શકીશ નહિ. સ સર સમુંદ્રને પાર કરવા માટે ભગવાનની પ્રાથના છે. ભક્ત ભગવાનને કહે છે કે હે પ્રભુ ! તારી પ્રાથના મારા જીવનમાંથી છૂટશે નહિ. ધનસ ંપત્તિ કે જ્ઞિક્ષાસ વૈષ્ણવ ભલે છૂટીજાય, ધનસંપત્તિ વિના રહી શકીશ પણ તારા મરણ વિના હું કદી રહી શકીશ નહિ. ભગવાનની પ્રાર્થના કરતાં માનતુંગ આચાય માલ્યા છે કેઃ
} } }; ;
"
त्वत्स ंस्त्वेन भव स ंतति सन्निबद्ध, पाप क्षणात् क्षयमुपैति शरीर भाजाम् । आक्रान्त लोक मलिनी लम शेषमाशु, सूर्याशु भिन्नमिव शांवर मधकारम् ॥
ભક્તામર ‘સ્તાવ છે ભગવાન ઋષભદેવની પ્રાર્થના કરતાં ભક્ત ખેલે છે. જેના અંતરમાં વિશ્વાસ છે,
F
* *