Book Title: Sharda Parimal
Author(s): Shardabai Mahasati, Kamlabai Mahasati
Publisher: Jivanlal Padamshi Sanghvi

View full book text
Previous | Next

Page 814
________________ [દેવાસુમિયો. પહેલાનાં સમયમાં જે મા પસામાં માણસ જીવી શકતો હતો આજે ઓછા રૂપિયામાં પણ જીવી શક્તિ નથી, જરૂરીઆતે વછે. જરૂરીઆતની જાણી ટેએ જડ ઘાલી અને તેના પરિણામે ગમે તે ભેગે પણ વસ્તુ લેવા માટે માણસ કા મસ્તક પ્રયત્ન કરવા લાગે છે. પહેલાં એછા પૈસા ધરકામમાં વાપરી દીન, અનાથ અને અપંએની રક્ષા થતી હતી ત્યાં આજે વધુ પૈસા મેળવી, વધુ સાધનની શેષ કરી લાખો, કરોડે અને અાજે છેની હિંસા થાય છે. “દિલ ગયું બેખું રહ્યું” માલ વિમાની બેખા જેવી હાલત થઈ. સીલપેક અને માલો.” મૃત્યુ વધ્યા, બવ વધે, રત્નના સમાન કિંમતી મનુષ્ય ભવને કાચના મૂલ્ય, કાંકરાના તુલ્ય વેચવાને વક વધશે. એક અણબ હિરોશીમામાં નિર્દોષ લાખે ની હિંસા કરી, લાખો ની પિઢી-પરંપરામાં અનેક પ્રકારની જુલ્મી વ્યાધિઓ પેદા કરી. અને હમણા તે જે બેબ બન્યા છે તે તે પહેલાના બેબ કરતાં પણ હજાર હજાર પાવરના બન્યા છે. જ્યારે પાપનો ઉદય થયે અને તે બેબ ફૂટશે ત્યારે આ દશ્ય જગતની કેવી ખાનાખરાબી કરશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ બધું મહાપુરૂષોએ જ્ઞાનથી જોયું હતું. આવા મોટાં નુકશાને જાણ્યા હતાં એટલે તેને પ્રેગ કરીને બહિષ્કાર નહી કર્યો હોય તે રહેજે સમજી શકાય તેવી વાત છે. બંધુઓ! તમે જેમ જેમ ધમને જીવનમાં અપમાન વશે તેમ તેમ તમે સંસાર સમુદ્રથી તરશો, અને ધર્મના સ્વરૂપને સમજશે ત્યારે આત્મા મેક્ષના સુખને મેળવી શકશે. આજનું વિજ્ઞાન તે રેકેટ અને સાધન દ્વારા અદ્ધર રહી શકે છે, પરંતુ મહાપુરૂષોએ તે આત્માની શુદ્ધ સાધન વડે કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. ત્યાગીનું ગ્લેમ, શુંક, પિશાબ, આદિ પણ પવિત્ર બને છે. સનતકુમાર ચકવતીને બહારથી રોગ ઘેરી વળ્યાં છે. ઘણાં રોગોથી સપડાયેલ સનતકુમારને જોઈને દેવે કહે છે, “અમે આપની કાયા કંચનવાળી બનાવીએ.” સનતકુમારે ના પાડી. અને કહ્યું કે “આ તે બેખું છે.” આનો શે મેહ? આત્માના દુશ્મનની સેવા હોય નહી.” તેમ કહી આંગળીએ ડું થૂક લગાવી સુવર્ણ જેવી આંગળી કરી બતાવી. દેવે શરમાઈને ચાલ્યા ગયા. પેથડશાહ મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળતા હતા. તેમના વસ્ત્રી રોગીઓ પહેરતા તે તેમના રોગો દૂર થતાં. આ વાત પરથી પણ સમજી શકો છો કે ત્યાગનું સામર્થ્ય વિજ્ઞાન કરતાં વધે છે. માટે હવે તે ત્યાગ માર્ગ તરફ પ્રયાણ કરવું જોઈએ. બંધુઓ ! ધર્મ એ નવરાશની વસ્તુ નથી પણ જીવનની જાગૃતિભરી પ્રતિક્ષા છે. એના વિના નહિ કહેવાય. એ નહિ આવે તે સમગ્ર જીવન વ્યર્થ જશે. એ હજુ તમને અનિવાર્ય છે એવું લાગ્યું નથી. એની કિંમત સમજાઈ નથી. કેટલીક વસ્તુ વિના રહેવાય જ નહિ. જે અફીણિયે અફીણ વિના રહી ન શકે તે પછી સાધક જાગૃતિના પ્રકાશ વિના કેમ રહી શા ૧૦૧

Loading...

Page Navigation
1 ... 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846