________________
CCE
એક વખત ગુરૂ ગેરખ અને તેમના શિષ્ય અને ચાલ્યા જતા હતાં. રસ્તામાં જે એઈ મળે તેને શુરૂ પૂછતા કે “ રાસ્તેમે કુછ ાર્ય તા નહીં હું ને ? ” પાંચ સાત જણને ગુરૂએ આ પ્રમાણે પૂછ્યું. ત્યારે શિષ્યના મનમાં થયું કે અમે તા સાધુ છીએ. ભાસે ભય પામવા જેવી કેાઈ ચીજ નથી, તે પણ ગુરૂ આ પ્રમાણે શા માટે 'પૂછ્યા હશે એમ શિષ્યના મનમાં શંકા થઈ. ગુરૂની પાસેથી ઓળી ઉંચકવા માગી. તા ગુરૂ હે છે ભાઈ! તું કામળ છે, તારાથી નહિ ઉંચકાય,એટલે તેને ઝાળી આપતા નથી. વટે ગુરૂ ઠંડીલ જવા માટે જાય છે ત્યારે શિષ્યને કહે છે, તું આ ઝોળીને ખાખર સાચવજે. એમ ખૂબ ભલામણ કરી. ચતુર શિષ્ય સમજી ગયા, નક્કી આ ઝાળીમાં જ લયનું કારણ હવુ જોઈએ. ગુરૂ હૂં'ડીલ જવા ગયા એટલે શિષ્યે ળી કૂદીને જોયું તા અંદરથી એક સેાનાની ઈટ નીકળી. હાં...આ માયા છે એટલે જ ગુરૂ ગભરાય છે. અમે તા ક્રંચન અને કામિનીના ત્યાગ કર્યો છે. સંતાને મન કંચન ને માટી સરખાં છે. એ પાસે ન હાય તા ભય શેના ? એમ વિચારી શિષ્યે સેનાની ઇંટ કૂવામાં ફેંકી દીધી. અને તે ઇંદ્રના ખરાખર વજનની બીજી માટીની ઈંટ લાવીને ઝાળીમાં મૂકી દીધી. સેાનાની ઈંટના અઠ્ઠલે ઝોળીમાં માટીની ઇંટ આવી પણ વજન તે સરખું જ રહ્યું, એટલે ગુરૂને કઈ ખખર ન પડી. થાડે દૂર ગયા ને ગુરૂએ પાછું. પૂછ્યુ કે રસ્તામાં કંઇ ભય તે નથી ને ? શિષ્ય કહે છેઃ ગુરૂદેવ દ્મ સમ ભય · પીછે ડાલા. ,, ગુરૂ આ વાતને ખરાખર સમજ્યા નહિ, એટલે કહે છે કે કેમ માન્યું કે કોઈ ભય નહિ આવે. શિષ્ય કહે છે ગુરૂદેવ ! એમ નહિ. “ સખ ભય કૂવેમે ડાલા ” આ સાંભળી ગુરૂ ચમકયા. નક્કી આણે કંઈક નવાજુની કરી લાગે છે. ઝાળીમાં જોયું તેા સેાનાની ઇંટને બદલે માટીની ઈંટ. ગુરૂ ખૂબ ક્રોધે ભરાયા. પણ શિષ્ય ખૂબ નમ્રતાપૂર્વક કહે છે ગુરૂદેવ ! આપે મને તા છે. આપની આજ્ઞા વિના કાઇ પણ કાર્ય કરવું એ મારે માટે, અનુચિત છે. છતાં મે' સેાનાની ઇંટ કૂવામાં ફેંકી દીધી છે. માટે મને માફ કરી. ગુરૂદેવ ! આપની સાધના કેટલી બધી ઊ'ચી છે! અને એક પૃથ્વીકાયના ટુકડા માટે સાધના ડૂબી જાય છે. આની શું કિંમત છે! આવી ઈંટો તેા હું આપને જોઈએ તેટલી બનાવી આપું. ગુરૂ કહે છે જો તારામાં શક્તિ હાય તા બનાવી દે. શિષ્ય માટીની ઈંટ ઉપર થૂ'કયા તા આખી ઇંટ સેાનાની ખની ગઈ. આમાં શું છે? શિષ્યને લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. શિષ્યની શક્તિ જોઈ ગુરૂ ચમકયા. અહે। ! હુ વર્ષોથી સાધના કરું છું, છતાં જે શક્તિ મને પ્રાપ્ત નથી થઈ તે મારા શિષ્યને પ્રાપ્ત થઈ છે. છતાં શિષ્ય કેટલેા ખધે કિચન છે. શિષ્યે ગુરૂની સાન ઠેકાણે લાવી દીધી. તે રીતે ચતુર કમલાવતી રાણી પણ ઈષુકાર રાજાની સાન ઠેકાણે લાવવા માટે સમજાવે છે.
આજે નિગ્રંથ પ્રવચન” પુસ્તકના પ્રકાશનના પવિત્ર દિન છે.
બહુમાન કરવાનું... છે. જ્ઞાનનુ બહુમાન
પાના-પુસ્તક કે પાથી
જ્ઞાનનું ઉપર