________________
૯૭૨
સિદ્ધિને વર્યાં છે તે સયમનું શરણુ અ ંગીકાર કર્યા વિના સિદ્ધ થયાં નથી. પણ તમે તા માક્ષ કેડે બાંધીને આવ્યા લાગે છે! એટલે કહેા છે કે સૌંસારમાં રહેવુ' છે અને મેક્ષ જોઇએ છે. એ કદી નહિ અને. માઢામાં પાણીના કોગળા ભરી રાખવા છે અને કાકા-મામા ખેલવા છે એ કદી બને ખરું? જે કાકા-મામા ખેલવા હોય તેા મેઢામાંથી કોગળા કાઢી નાંખવા જોઇએ તા જ મેલી શકાય. તે જ રીતે જો સિદ્ધિ જોઈતી ડાય તા સંસાર રૂપી કાગળાને ફગાવી દેવા પડશે. અમે સાધુ તમારા કરતાં કેટલા સુખી છીએ. તમારી પાસે ક્રોડાની સંપત્તિ હાવા છતાં તમને જે સુખ કે આનંદ નથી તેનાથી અધિક સુખ વીતરાગના સાધુને છે. સાચું સુખ ત્યાગમાં જ છે. જન્મ–જરા ને મરણના ફેરા ખટકે તે તમે અમારી પાસે આવજો. જેને જન્મ–જરા ને મરણના ફેરા ખટકયા છે એવી કમલાવતી રાણી હવે મહારાજાને શુ' કહે છેઃ—
दवग्गिणा जहा रणे, डज्झसमाणेसु जन्तुसु
બન્ને સત્તા પોન્તિ, રાજ રોષ વસ ગયા ॥ ઉ. અ. ૧૪–૪૨
જેમ અરણ્યમાં દાવાનળ લાગે છે ત્યારે તેમાં હજારા પક્ષીઓ, ને મૃગલાએ મળી જાય છે ત્યારે જે પક્ષીઓ અગ્નિથી દૂર છે તે રાગ દ્વેષને વશ થઈ ને ખુશ થાય છે. હે મહારાજા ! તમને લક્ષ્મીની કેટલી બધી ભૂખ લાગી છે એ જ મને તે સમજાતું નથી. તમે તા કાઈ નિનની લક્ષ્મી ભેગી કરવામાં જ સમજ્યા છે.
૯ અગ્નિ થકી વન પરજળે, પશુ મળે તેની માંય....સાંભળ....હા. દુષ્ટ પંખી એમ ચિંતવે, આહાર કરુ. ચિત્ત લાય....સાંભળ હા.... સાંભળ હા રાજા....બ્રાહ્મણની ઠંડી ઋદ્ધિ મત આદર્શ ”
જેમ ઉંચા તાતીંગ વૃક્ષ ઉપર બેઠેલાં પક્ષીએ દાવાનળમાં ખીજા પક્ષીઓને મળતા જોઈને એમ વિચાર કરે છે કે આ બધા મરી જશે પછી હું નિરાંતે એકલા વનફળ ‘ ખાઈશ. અને એમ્લા વનમાં મજા કરીશ. એમ આનંદ માને છે. પણ એના મનમાં એવા વિચાર નથી આવતા કે આ બધા મારા સાથીદારા જે ભયંકર અગ્નિમાં બળી ગયા તે અગ્નિ શુ મને છેડશે ? તેમ હું મહારાજા! શું એ કાળ તમને ને મને કઈ છેડશે ખરા ? કાળ કાઈ ને છેડતા નથી. માટે તમે ધમ તત્ત્વને સમજો. કરેલા ધમ જ સાથે “માવશે. દાન-પુણ્ય કરો. ધમ જ મનુષ્યની રક્ષા કરે છે. ગરીબાઈમાં પણ મનુષ્ય ધારે તા ધમ કરી શકે છે.
For
તે
એક ખૂબ ગરીબ કુટુંબ હતું. તે રાજમહેનત મજુરી કરીને પૈસા ક્રમાઈ લાવે. તેમાંથી રાજ આઠ રોટલી બનાવે અને અને માણસા ચાર ચાર રહેલી ખાય. કોઈ દિવસ વધુ પૈસા મળે તા ધી લાવતાં. એ રોટલી ચાપડાઈ તેટલું ઘી પડયુ' હતું. પત્ની