________________
વ્યાખ્યાન ન
...૧૦૭
કારતક સુદ ૭ ને ગુરૂવાર તા. ૫-૧૧-૭૦
કમલાવતી રાણી ઈષકાર રાજાને કહે છે. સ્વામીનાથ! પરલોકમાં જશે ત્યારે આ લક્ષમી, દાસ-દાસી કે પત્ની કઈ તમને બચાવી શકશે નહિ. ભવ સમુદ્રમાંથી જે તારનાર કઈ હેચ તે એક ધર્મ જ છે. માટે સંપત્તિને સંગ્રહ કરવા કરતાં “#ત રચે છે સંરચં: સંચય કરવા જેવી કેઈ ચીજ હોય તે બ્રાહ્મણની છાંડેલી અદ્ધિ ભંડામાં ન લાવો. આટલી બધી લક્ષમી મળી છે. હવે કેટલી ભેગી કરવી છે? હજુ તમારું પેટ ભરાતું નથી. કમલાવંતીના જુસ્સાભર્યા શબ્દો સાંભળી મહારાજા કહે છે, હું તે કંઈ સમજતો નથી એટલે બધું ભેગું કરું છું. પણ તમે શા માટે બેસી રહ્યાં છો! કમલાવંતી રાણી બેસી રહે તેવી ન હતી. એટલે શું કહે છે. “નાદું રમે પરિવળિ પંરે વા.”
હે સ્વામીનાથ! તમે કહો છે કે તું સમજે છે, છતાં સંસારમાં શા માટે બેસી રહી છે. તે હું ખરેખર આપને કહું છું કે મને તો તમારા રાજ્યમાં રહેતાં જરા પણ આનંદ આવતું નથી. મને તમારું રાજ્ય કેવું લાગે છે.
રત્નજડિત રાય તારું પાંજરું, માંહી સૂડલે મને જાણું, હું રે બેઠી તેમ તારા રાજ્યમાં, રહેતા ન પામું કલ્યાણ,
સાંભળ હે રાજા આજ્ઞા આપ તો સંયમ આદરું. હે રાજન! તમારા રાજ્યમાં ગમે તેટલું સુખ ભલે હોય, પણ મને તે કેવું લાગે છે? જેમ કોઈ પિટને સેનાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યું હોય તે તેને ગમે તેવું સુંદર ભોજન આપવામાં આવે, એને માલિક પિતાના પુત્રની જેમ પાલન કરતા હોય તે પણ તેને પિતાના સ્વજાતીય બંધુઓને સ્વેચ્છાપૂર્વક આકાશમાં ઉડતા જોઇને એક થાય છે કે મારા બંધુઓ સ્વતંત્રપણે આકાશમાં ઉડે છે અને હું તે બંધનમાં જકડાયે છું. તે રીતે હે સ્વામીનાથ! હું પણુ પંખીની જેમ તમારા રાજ્યના પિંજર રૂપી બંધનમાં જકડાઈ છું જો તમે આજ્ઞા આપે તો નેહ રૂપી તંતુને છેદીને વિષય કષાય રહિત થઈને હું સંયમ આદરું.
દેવાનુપ્રિયે! મહારાણી જેવી મહારાણીને પણ વૈરાગ્ય આવી ગયા એ રાજાને જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ તેને આત્મા વૈરાગ્યના રંગથી રંગાતે ગયે. એને સમ; જાઈ ગયું કે સંયમ લીધા વિના ત્રણ કાળમાં આત્માની સિદ્ધિ નથી. જે મહાનપુરૂષ
=