________________
La
સાદું હતું. અથર ધ્રુજવા લાગ્યા. વણઝારા થોડીવાર રોકાઈને ચાલવાની તૈયારી કરે. પેાતાનાં ગધેડા ગણતાં ૪૯ થયાં. એક છૂટયું. એ નદીમાં મગરના ભાગ થઈ.વાયેલું, પણ કાઈ ને આ વાતની પ્રખર ન હતી. એટલે શેાધતાં શેાધતાં ઝાડીમાં ભરાઈ ગયેલ સિંહને પકડયા. અંધારુ' ખૂબ હતુ. એટલે ખબર ન પડી કે સિ'હુ છે. અને સિ' પણ ભયના માર્યાં આંખ ખેાલતા જ નથી, એની પીઠ પર પાઠ નાંખી અને સિ'હુ ગધેડાના ટોળામાં ચાલવા લાગ્યા:
રાત્રિના બાર વાગ્યાં પણ સિંહું ઘેર ન ગયા ત્યારે સિહણુને ચિંતા થઈ. રાજ ટાઈમસર ઘેર આવી જનારી પાતાના પતિ ઘેર ન આવે એટલે સિહણુ રાહ જુવે છે, પણ જેના કાઈ ટાઈમ જ ન હોય તા કઈ સિદ્ગુણ રાહ જુવે ! જો તમે પણ રાજ ટાઈમસર ઘેર ન જતાં હૈ। તા શ્રાવિકા રાહ જુવે ખરી ? રાજ ટાઈમસર જતાં હૈ। તા જ રાહ જુવે ને? પેલી સિંહણ એના પતિને શોધવા નીકળી. અજવાળું થઈ ગયુ છે એટલે એના પતિનાં પગલાં જોતી જોતી દોડતી પહોંચી ગઈ. તેના પતિના પીઠ પર પાઠ છે અને ગધેડાના ટોળા ભેગા ચાલતા જોઈ ખૂબ દુઃખ થયું. અહા ! વનરાજ જેવા વનરાજ કેશરીસિ' આ રીતે ગધેડાના ટોળા ભેગા ચાલે છે! છેક સિહુની પાસે જઇને ધીમેથી ખાલી: તમે આ શું કર્યું? કાના ભેગા ફસાઈ ગયા છે ? જરા આંખ તે ખેાલે. સિંહણને જોઈને સિંહૈં કહે છે અરે! તું અહીં કયાં આવી ? મને તા અધેરી ફાજે પકડી લીધેા છે. તું જલ્દી ચાલી જા. નહિતર તારી પણ મારા જેવી જ દશા થશે. સિંહુણ સમજી ગઈ કે મારા પતિ ડરપેાક અની ગયા છે. પણ મારે એને આ છાલકા ઉપાડવા દેવા નથી. આજની એકેક શ્રાવિકા સાચી સિંહુણ ખની જાય તા શ્રાવકાને ચતુČતિના છાલકા ઉપાડવા ન પડે. પેલી સિંહણે ગજના કરી એટલે બધા ગધેડા અને વણઝારા તા જીવ લઇને નાસી ગયા. તે પણ સિંહુ આંખ નથી ખેાલતા. ત્યારે સિ'હણ કહે છે સ્વામીનાથ ! હવે આંખ ખેાલીને જુવે. જોયું તેા એક સિંહણુ સિવાય કઈ ન મળે. અધેરી ફાજ ક્યાં ગઈ ? સિંહણ કહે છે 'ધેરી ફાજ વળી કેવી હાય ? સિંહ કહે છે કે, એક ડાશીમાએ આ રીતે કહ્યું હતુ. સિંહણ કહે છે એ તા ડેશીમાએ તમારા પંજામાંથી બચવાના કીમિયા રમ્યા હતા. ખાકી અંધારી ફાજ એટલે રાત. પણ તમે સિંહું બનીને તમારી શક્તિનું ભાન ભૂલ્યા ? સિંહણે સિંહુને જગાડયા.
આ કમળાવતી રાણી પણ સિંહુણુ ખનીને ઇષુકાર મહારાજાને જગાડે છે. તે કહે છે સ્વામીનાથ ! તન, ધન, યુવાની મધુ અશાશ્વત છે. આજના બાળક કાલે ચુવાન ખની જાય છે, અને યુવાન વૃદ્ધ ખની જાય છે. આજના ધનવાન કાલે ગરીબ બની જાય છે અને આજના ગણાતા ભિખારી ધનવાન બની જાય છે. જે બ્રાહ્મણેા લક્ષ્મીને અશાશ્વત અને અન”ની ખાણુ સમજી છેાડીને ચાલ્યા ગયાં તેને તમે શા માટે લાવા છે ? ત્યારે જ઼કાર રાજા કહે છે, તમે આટલું અધુ સમો છે તે શા માટે તમે સંસારમાં બેસી
શા ૯૭