________________
છે
!
'
-
(
1
)
લઈને બગીચામાં નાંખી પણ બગીચે લીલે નહિ. એટલે જેને ખૂબ જ હિયે તે કે તું મારી મશ્કરી કરે છે? રાખ નાખે કંઈ અગી લલિત થતું હશે એમ કહી તે અને પતિ-પત્નીને રાજાએ જેલમાં પૂરી દીધા.
છે. સારા માણસને આ વાતની ખબર પડી એટલે તેને છોડાવવા ગયાં. પકારી મનુષ્ય કરી અપકારને જોતા નથી. સાત વખત વીંછી તેને કરડે તે પણ. વળીને ચટકા ચામું ન જોતાં બચાવવા જાય છે. તે રીતે આ બંને માણસે પડશણની ળેિ સામું ન જોતાં જેલમાંથી તેમને છોડાવી લાવે છે. ભગવાન મહાવીર સ્વામીને ચંડકૌશિક નાગે ડંખ દીધો તે પણ તેને ઉપદેશ આપીને તાર્યો. સંગમે એક રાત્રિમાં પ્રભને વશ વશ ઉપસર્ગો આપ્યા, તે પણ પ્રભુએ એના પ્રત્યે દ્વેષ ન કરતાં તેની દયા ખાધી. અહ. જે મનુષ્ય મારા સંગમાં રહે તેનું કલ્યાણ થઈ જાય છે. અને હું સંગમ! તું મારી પાછું છ છ મહિના રહે છતાં કલ્યાણ કરવાને બદલે મારા નિમિત્તે તે કર્મ બાંધ્યા. એમને કરૂણાના આંસુ આવ્યા. આ બે માણસેએ પણ પેલા ઈર્ષાળુની દયા ખાધી. ટૂંકમાં જ્ઞાની કહે છે કે સજન મનુષ્ય પિતાના પ્રાણના ભોગે પણ પિતાની સચ્ચાઈ છેડતાં નથી. સામે મનુષ્ય ગમે તેમ કરે પણ પ્રભુ કહે છે તું તારી પવિત્રતા ના છોડીશ.
હવે કમલાવંતી રાણીને તેં સંસાર અસાર છે તેમ સમજાઈ ગયું છે, પણ સાથે રાજાને પણ પિતાની સાથે સંસાર સાગરથી તારવે છે. એટલે એક વખત રાજાને દુઃખ ભલે લાગે પણ જેને પરણી છું એવા મારા પતિને સંસારમાં ડૂબવા તે નહિ જ દઉં. તમને સજોડે ફરવા જવાનું મન થાય છે ખરું! કમલાવંતીને સજોડે દીક્ષા લેવી છે, હવે તે રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં૧૦૮
કારતક સુદ ૮ ને શુક્રવાર તા. ૬-૧૧-૭૦
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચાર આત્માઓ તે વીતરાગ ધર્મની શ્રદ્ધા કરી સંયમ માર્ગે ચાલ્યા ગયા. હવે કમલાવંતી રાણી ઈર્ષકાર રાજાને સમજાવે છે કે હે સ્વામીનાથ ! ધન અનર્થની ખાણ છે. સંસારની દલાલી ભવબંધનનું કારણ છે. અને ધર્મની દલાલી કલ્યાણનું કારણ છે. માટે ધર્મની દલાલી કરો. ભગવંતે કહયું છે કે જે આત્માઓ ઘેરથી સંતના દર્શનને નિરધાર કરીને નીકળે