________________
આજની શીએ તે એમજ કહે છે કે તમે કાળા બજાર કરો કે અનીતિ કરાં પણ આર તે હીરાની બંગડી જોઈશે જ. જેમ પેલે ગેર વર-કન્યાને પરણાવે ખર પણ કહેવક છે ને કેઃ “વર મરો કે કન્યા મરો પણ મારું તરભાણું ભરે.” તેમ તમારે ત્યાં પણ એક જ વાત છે કે બસ લાવે, પણ એ નાણું ક્યાંથી આવે છે એ કઈ જોતાં નથી | પણ યાદ રાખજે કે કાળા બજાર કરી નાણું ભેગી કરે છે. મેજ શોખ તે કરે છે તે બધાય ભેગવતી વખતે તમારા બરડો તૂટી જશે. તે વખતે કર્મ ભેગવવા કઈ નહિ ચાં
2. રાણીને ચિંતા થઈ કે મારા પતિ કોઈ અન્યાય નથી કરતે ને ? એટલે તામીને પછે છે કે આ રોટી ઉડવાનું કારણ શું છે.? ત્યારે દાસી શું કહે છે. \ નથી રે બાઈજી પ્રધાનનો દંડ લીધે, નથી લૂંટી રાજાએ નગરી,
ડો નથી રે રાજાએ કોઈ અન્યાય કર્યો, નથી પાડી રાજાએ ધાડ.' આ સાંભળ હે બાઈજી. આજ રે નગરીમાં ખેપટ શેની ઉડે ?
રાણજી. અમારા ઈષકાર મહારાજા પ્રજાના પાલક છે. એમના નામ પ્રમાણે એમનામાં ગુણ છે. રાજાનું નામ ઈષકાર છે. ઈચ્છું એટલે શેરડીમાં મીઠાશ છે તેમ મહારાજાના જીવનમાં મીઠાશ છે. તે કદી કોઈને અન્યાય કરે તેવા નથી. પ્રધાનને દંડ કર્યો નથી કે પ્રજા ઉપર કરવેરા પણ વધાર્યા નથી. પ્રજા ઉપર રાજાની ખૂબ રહેમ દષ્ટિ છે. પણ નગરીમાં એક બનાવ બન્યો છે, હવે શું બનાવ બન્યો છે, આ ધૂળ શાથી ઉડે છે તે વાતે દાસી, કમલાવતી રાણીને કહેશે ને રાણી રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન.નં. ૧૦૦ કાળીચૌદશ આસે વદ ૧૪ ને બુધવાર તા. ૨૮-૧૦-૭૦
અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંત વીતરાગ પ્રભુએ ભવ્ય જીવોના કલ્યાણને અર્થે બત્રીશ આગમમય વાણીની પ્રરૂપણ કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી શાશ્વતી વાણી.. ઉત્તરધ્યયન સૂત્ર એ પ્રભુની અંતિમ વાણી છે. ભગવંત મહાવીર સ્વામીએ અંતિમ ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. અંતિમ સમયે સોળ પ્રહર સુધી અખંડ દેશના દીધી. તેમાં ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનનો પણ સમાવેશ થાય છે. તે છત્રીસ અધ્યસનમાંથી ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે