________________
૭૫૦
બધી લક્ષ્મી પાછી આપીએ. પિતા કહે છેઃ એ ધનવાન તા બિચારા પરલેાકમાં પહોંચી ગયા. હવે શું? પહેલાં માન્યું નહિ. હવે અક્સાસ કયે શું વળે ? એમ ખેલતાં મહારાજા યાગરાજે ભડભડ સળગતી ચિતામાં ઝંપલાવી દીધુ. એક પિતાએ (રાજાએ) સાચા ન્યાય તાન્યા. તારા ખરતાં ખરતાં પણ પ્રકાશ વેરતા ગયા. અને પુત્રોના હૃદયમાં એ. વાત ખરાખર બેસાડી દીધી કે સારું ગણાતું કાય પણ હલકા માર્ગે કદી સિદ્ધ કરાય નહિ.
મહારાણી કમલાવતી પણ નીતિવાન હતી. તે કહે છે હું મહારાજા! તમે માનતા હે કે આ પુરાહિતની લક્ષ્મીનુ કાઈ ધણી નથી. એને ગ્રહણ કરીને હું પ્રજાના રક્ષણમાં વાપરીશ. તે પણ એ તમારે ગ્રહણ કરવા જેવી નથી. ઘઉંમાંથી કાંકરા વીણીને ફગાવી દે છે, ઘરમાંથી ચૂંટેલા હાંડલા અને કચરો કાઢીને માણસા ફેંકી દે છે, તેમ પુરાહિત ધન-વૈભવને કાંકરા અને કચરાની જેમ ગણીને ફગાવીને ચાલ્યા ગયા છે. તેને આપનાથી ગ્રહણુ કરાય જ નહિ. હજી આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન.......ન, ૧૦૪
કારતક થટ્ટ ૪ ને સામવાર, તા. ૨-૧૧-૭૦
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવત મહાવીર સ્વામીએ ભવ્યજીવાના આત્માહારને માટે શાસ્ત્રની અમૂલ્ય દેશના પ્રકાશી. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. જેને જીવનની ક્ષણિકતા સમજાય છે તેને મન એકેક ક્ષણુ અમૂલ્ય જાય છે. મહાન પુરૂષા કહે છે કે દુનિયામાં દુલ ભમાં દુČભ ગણાતી વસ્તુ પણ લાખા ને ક્રોડાની સંપત્તિ આપતાં મળી શકે છે. અધવચ સંસાર ભાંગશે તેમાં તમે ક્રીને લગ્ન કરી ભાંગેલા સસાર નવા ઉભા કરી દેશે. પણ આ મનુષ્ય જીવનની ગયેલી ઘડી પાછી નહિ મળે. આપણુ જીવન ક્યું છે :—
:
दुमपत्तए पंडुयए जहा, निवss राइगणाण अच्चए ।
વ' મનુયાળ' નીત્રિય', સમય' જોચમ મા પમાય ।। ઉ. અ. ૧૦-૧
આ ગાથામાં ગૌતમ સ્વામી જેવા મહાન પુરૂષને પણ કરૂણાસાગર પ્રભુએ સીઢી દર કરી છે, કે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. આ પરિણમનશીલ સસારમાં સમય પેાતાનુ કામ ખરાખર કરી રહ્યો છે. દરેક પદાર્થાંની પર્યાય પલટાય છે. જે ખાબક
,,